________________
૩૬૯
પ્રકરણ-૮ ૨૭. જૈન શિલ્પ અને સ્થાપત્ય કલાનો વિકાસ. ૨૮. પ.પૂ. સાગરાનંદસૂરિજી, પૂ. આત્મારામજી, પૂ. વલ્લભસૂરિજી, પૂ.આ. રામચન્દ્રસૂરિજી
પૂ. આ. ભુવનભાનુસૂરિજી, આદિ સાધુ ભગવંતોના સાહિત્યની સમીક્ષા. ર૯. કવિ લાવણ્ય સમય, સમયસુંદર. જૈન બાલ સાહિત્ય, કવિ સકલચંદ્ર ઉપા., કવિ
યશોવિજયજી ઉપા. કવિ વિનયવિજયજી ઉપા. અધ્યાત્મ યોગી દેવચંદ્રજી, કવિ કપૂરવિજય (ચિદાનંદજી) કવિ પદ્મવિજયજી, કવિ રૂપવિજયજી, કવિ ઉત્તમવિજયજી, વગેરેનો જીવન અને કવનનો અભ્યાસ થઈ શકે તેમ છે. આ સૂચિને આધારે સંશોધન માટે માર્ગદર્શન મળે એવી શુભ આશા વ્યક્ત કરવામાં આવે છે. અન્ય વિષયો પણ વિચારીને સંશોધનક્ષેત્રમાં કાર્યરત બની શકાય તેમ છે આ તો માત્ર ભલામણ છે. અન્ય વિષયો પણ વિચારવાથી પ્રાપ્ત થાય તેમ છે. સંશોધન કાર્ય ઐતિહાસિક, તુલનાત્મક કે નિગમન પદ્ધતિથી થઈ શકે છે. આ અંગેનો નિર્ણય સંશોધક પર આધાર રાખે છે. કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org