________________
૩૬૮
૨. મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિમાર્ગની વિચારધારાનું દિગ્દર્શન.
૩. જૈન સાહિત્યના વિકાસમાં સામયિકોનું પ્રદાન.
૪. મધ્યકાલીન સાહિત્યમાં વિજ્ઞાન વિષયક વિચારોનો તુલનાત્મક અભ્યાસ.
૫. અર્વાચીન ગીત કાવ્યોની સમીક્ષા.
૬. મધ્યકાલીન ગીત સાહિત્યની રૂપરેખા.
૭. જૈન કથા સાહિત્યની વિકાસ ગાથા.
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
૮. જૈન સાહિત્યમાં ચરિત્રાત્મક નિરૂપણનો અભિગમ.
૯. અર્વાચીન જૈન સાહિત્યમાં ગદ્ય વિકાસ.
૧૦. જૈન સાહિત્યના ગદ્ય વિકાસમાં પત્રકારત્વનું પ્રદાન.
૧૧. મધ્યકાલીન અનુવાદ સાહિત્ય.
૧૨ જૈન દર્શનમાં જીવનું સ્વરૂપ અને અર્વાચીન વિજ્ઞાન સાથે તુલનાત્મક અધ્યયન.
૧૩. મધ્યકાલીન સાહિત્યમાં શ્રાવક કવિઓનું પ્રદાન.
૧૪. મધ્યકાલીન સાહિત્યમાં સાંસ્કૃતિક મૂલ્યોનું નિરુપણ અને તેની સમીક્ષા.
૧૫. અર્વાચીન જૈન સાહિત્યનો ઇતિહાસ.
૧૬. મધ્યકાલીન સાહિત્યમાં દેશીઓનું અધ્યયન.
૧૭. મધ્યકાલીન સાહિત્યમાં ઉપદેશાત્મક વિચારોની સમીક્ષા.
૧૮. મધ્યકાલીન જ્ઞાનમાર્ગની વિચારધારાની સમાલોચના.
૧૯. મધ્યકાલીન ગદ્ય વિકાસમાં ટબો અને બાળાવબોધનું પ્રદાન.
૨૦. મધ્યકાલીન સાહિત્યમાં જીવન લક્ષી અભિગમની સમીક્ષા.
૨૧. મધ્યકાલીન સાહિત્યમાં કલાતત્ત્વની ઉપાસના.
૨૨. મધ્યકાલીન સાહિત્યમાં છંદ પ્રયોગોની સમીક્ષા.
૨૩. પંડિત સુખલાલજી એક અધ્યયન.
૨૪. ૫.પૂ. આ. રત્નસુંદરસૂરિજીનું અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં પ્રદાન.
૨૫. જૈન સાહિત્યમાં વિવેચન પ્રવૃત્તિ.
૨૬. ૫.પૂ. ગણિવર્ય ચન્દ્રશેખરવિજયજીનું અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં પ્રદાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org