SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શ્રીવિજયદાનસૂરીશના સીસવર શ્રી સમીપાલ પંડિત વિરાજે, શ્રી ગુણહર્ષ પંડિત પ્રવર તેહનો સીસ ગુણ જલધિ ગંભીર ગાજે. તેહનો સીસ સવિક વિમુકુટ કવિ ચરણ શરણ અનુકરણ મતિ મમિ આણી..| ૭ || લબધિ વિજયાભિધો પરસગુણ વણઘો કહતિ સુણિ માત શિશુવચન વાણી..| ૮ || ચારખંડે અખંડે અભિય વચન મેં ભાષિક રાસલવલેશ કરતાં, સાધયો કવિ બડા સયલ ગુણના ઘડા કહું બહુ પ્રવચન થકીઅ ડરતી. | ૯ || સોલશત બાણુઈ વસ વિક્રમ થકી ભાદ્રર્વે માસિ શુચિ છઠિ દિવસે, રાસ લિખિઓ રમેં સુરત સુખ હોઈ સિ જેહ જણ જોઇસિ મન્ન હરર્સિ. | ૧૦ || સહસ ઉપરિ શતકોઈ ચમ્યોત્પરે અધિક દોધક પ્રમુખ સયલ કહીએ, દાનવર સીલ તપ ભાવના રાસ કે ઢાલ નવ અધિક ચાલીસ લહીએ. / ૧૧ // મંગલઈ જૈનનો ધર્મ ધર્મ થિર થઈ રહે સયલ જગજીવ સુરતરૂ સમાનો, તાં લગે રાસએ થિર થઈને રહો. સવિ સધર્મજને વાચ્યમાનો ભ. || ૧૨ સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૩ / ૨૮૧ ૩૯. ચંદ ચોપાઈ – સમાલોચના કવિ જ્ઞાનસારજી એ સં. ૧૮૩૭ના ચૈત્રવદ-૨ના રોજ ચંદ-ચોપાઈ ચરિત્રની રચના કરી છે. શ્રી અગરચંદજી નાહટા આ કૃતિ વિશે જણાવે છે કે કવિ મોહનવિજયજીએ “ચંદ રાસની રચના કરી હતી. આ કૃતિના ગુણદોષ દર્શાવતી રચના ૪૦૦થી વધુ દોહામાં જ્ઞાનસારજીએ કરી છે. તે ઉપરથી કવિના જ્ઞાન અને વિવેચન શક્તિનો પરિચય થાય છે. આદિ : એ નિૌ નિશ્ચ કરી લખિ રચના કી માંઝ, છંદ અલંકારે નિપુણ નહિ મોહન કવિરાજ. | ૧ | દોડ છંદે વિસમપદ કહી તીન દસ માત, સગ મેં ગ્યારે હું ધરે છંદ ગિરંથે ખ્યાત. | ૨ | સો તો પહિલે હું પર્દ માત રચી દો બાર, અલંકાર દૂસન લિખું લિખત પઢત વિચાર. | ૩ | અંત : નાં કવિકી નિંધા કરી ના કહું રાખી કાન, કવિતા કવિતા શાસ્ત્ર કે સંમ્મત લિખી સયાંન. દોહાત્રિકે દસ ગ્યારસે પ્રસ્તાવીક નવીન, ખરતર ભટ્ટારક ગઈં. જ્ઞાનસાર લિખદીન. ભયભય પવણયમાય સિદ્ધથાન વામલિખ દીધ, ચૈત કિસન દુતીયા દિનૈઃ સંપૂરન રસપીધ. સંદર્ભ: જૈન ગૂર્જર કવિઓ ભાગ ૬ | ૨૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy