________________
૩૪૪
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ચોપડી વાંચવા ચૂંપ ઘણી, નવી શોધો ધરમના ચીલા / ત્યાગ વૈરાગ્યની વાત ન જાણો, તમે વચન બોલો છો વિલા | સાં. રા મનમોજીને અતિ મિજાજી, લડો છો લાલ રંગીલા | માતા પિતાને માનો નહી, હજી રહ્યા કીલાને કીલા
|| સાંs III અલબેલા આછકલા તમે તો, હિંસામાંહી હોંશીલા | બોધ રૂપી બહુ પાણી પડે, તોહી થાતા નથી તમે લીલા | સાં. જા ભણ્યા ઘણું પણ ગયા નહી, નવી દુર્ગુણ દોષને પીલ્યા છે. તકરારી ને તંતીલા થયા, વળી વિશેષે વાદીલા
| સાં ||પા સદગુણની શેરી નવી શોધી, હૃદય કઠણ જેમ શિલા, ખોડાજી કહે છે જનવિકરાળા, ઝાડકશે તે ઝીલા
| સાં, હા ઇતિ | ૩. શ્રી શ્રાવકને શિક્ષા વિષે ચાબખો. શ્રાવક સૂત્ર સુણે છે ભાવે, તોહિ કેમ જ્ઞાન અંતર નવી આવે છે ભિન્ન ભિન્ન ભેદ કરીને મુનિવર, નિત નિત સમજાવે છે વાંસ નળીમાં ડુંક તણી પરે, કરણ થકી વહી જાવે રે / શ્રાવક. ૧પ એ આંકણી || જીવ અજીવને જાણે નહી | ગુરુદેવ ધારણ નવી ધ્યાવે છે સમાયિક કરે તેની શુદ્ધિ નહી, ઝુકી ઝુકીને ઝોલા ખાવે રે || શ્રા, રા. ધન્ય વાણી સત્ય વાણી કહીને, મસ્તક ડોલાવે છે દસ્કત એક તો દિલે ન ધારે, વાંચ્યું વ્યથા થાવે રે
| શ્રાવ Hall આંધળાને આરીસો બતાવે, બહીરા આગળ ગાવે છે. મૂરખને ઉપદેશ કરીને, રણમાં કોણહી વાવે રે
| || શ્રા //૪ કાગળમાં ગુણ કીર્તિપણેરે, શ્રાવક કેરી ગાવે પણ એહ માંહિલો એકે નહિ, ગુણ ફોગટ ફુલાવે રે || શ્રા ||પો ત્યાગ નહિ વૈરાગ્ય નહિ, કાંઈ અનુકંપા દિલ નાવે અનંતકાયને આરોગી જાય, પછે સ્વર્ગનું પણ કેમ પાવે રે | શ્રાIll આઠમ પાખી ષટ પરવી, તે લીલોતરી ઘર લાવે છે. અગડ લીએ તો ગોટા ઘણા, મહોટા શ્રાવક નામ ધરાવે રે ! શ્રા. શા વ્રત પચખાણ મર્યાદા નહી, જેને સંવર ચિત્ત નવી ભાવે |. આરંભ પરિગ્રહ પ્યારા લાગે, વળી, રાત્રી ભોજન ખાવે રે || શ્રા .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org