________________
પ્રકરણ-૭
૩૪૩
૧. પ્રથમ સુધરેલા વિષે ચાબખા. સાંભળો શ્રાવક સુતની વાતું, અમે આ દુઃખડું નથી ખમાતું ! ઘણા દિવસ ગોપવીને રાખ્યું, પણ હવે નથી ગોપવાતું ! ઉભરો થઈને ઉપર આવે છે, ચિત્તડે નથી સમાતું ! સાંભળો. ૧ એ આંકણી II એકઠાં થઈ ઈંગ્રેજી ભણે, નવી જંપે દિવસને રાતું // દયાને તો દેશવટો દિધો, કરે સાપ વિંછીની ઘાતું
સાં ૨I નિજ ધરમનો નિશ્ચય નહી, નથી શાસ્ત્રનું વેણ સોહાતું ! કવળજ્ઞાનીનું કહ્યું અવગુણી, મન ગોળામાં ગોથાં ખાતું | સાં. ll સાધુનું કહ્યું કદિ સરધે નહી, નવી બાંધે ધરમનું ભાતું ! કષ્ટ કરીને કોણ મરે, નથી સ્વર્ગ નરક દેખાતું. || સાંs III ઉપદેશ રૂપી ઔષધથી પણ, દિલનું દરદ નથી જાવું છે વર્તમાન સુખ તો વ્હાલું લાગે છે, પણ અંતે સોધાશે ખાતું સાં પા! નાતિ જાતિનો વ્યવહાર ન જાણે, નવી માને પિતા ને માતુ છે. વિનય મર્યાદા, મૂકીને બેઠા, એને અંગે અભિમાન ન માતું || સાં. ll સ્નાન વિના કદી ચાલે નહીં, નિત્ય ભોજન ભાવે છે તાતું II ભક્ષ અભક્ષનો લક્ષ નહી, એનું અંતર નથી જવાતું | સાં. lણા દયા ધરમનો દાટ વાળ્યો, જિહાં વાણીયાની રે વિલાતું . સુધારાથી કુધારો થયો, અમે એહ સહન નથી થાતું | સાં ||૮|| જાણું સુધરશે છોકરા, તેથી રહેશે ધરમની વાતું | માત પિતાનું માન વધારશે, નિર્મળ કરશે નાતું
| સાં || પણ એ વાતના વાંધા થયા, થયું ભણતર કારમું કાતું . સુધરેલાનું ચણતર જોઈ, દયાવંતનું દિલ અકળાતું
|| સાં ||૧૦ ઉદ્યોગનું ફળ અતિ પામ્યા, ખરે રસ્તે નથી ખરચાતું / પુનરવિવાહની પ્રીતિ ઘણી, લણી નાંખે અસલ અવદાતું || સાં૦ ૧૧ મણિ જેવો મનુષભવ મળીયો, તેમાં કથી શુભ થાતું ! ખોડાજી કહે છે ખરેખરું અંતે આવશે માંડવે ગવાતું || સાંs I/૧૨ાા ઇતિ |
૨. શ્રી ઊછરતી વયના સુધરેલા વિષે ચાબખો. સાંભળો સુદરેલ છેલ છબીલા, થયા કેમ ધર્મ કરવા ઢીલા છે. કંદમૂળ કેરો કેર કરો, ઢોળી પાણી કરાવો ગીલા II ઊંટની પેરે ઉછળતા ફરો, પહેરો બુટ જડાવી ખીલા
સાંભળો ||૧ાા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org