SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ આદિ-પાટ પરંપર જે વલી આયો તપાબિરૂદઉપાયોજી, જગતચંદ્ર સૂરીસર ગાયો લલિતાદેનો જાયોજી. ધનધન સાધુ મહાંતએ મોટા ઉપશમરસનાભોટાજી, જિનમુનિવંદન પુણ્યએ મોટા વિ માને તે ખોટાજી. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૩૮૩ શ્રીઆણંદવિમલસૂરીસર થયા છપનમઈ પાટઈંજી, કિયાઉદ્ધારકરીનઈ કીધી ઊજલી પ્રવચનવાટઈંજી. શુદ્ધ-પ્રરૂપક જિનમતવ્યાપક વાદીકકુડકલંકોજી, જગિ જસવાદ ઘણો દેખીનઈં નાઠા કુમતી રંકોજી. શ્રીવિજયદાનસૂરીસર સુંદર મંદિરગુણ મણિકેરોજી, જ્ઞાનક્રિયાદિક ગુણની ગણના કરવા નઇ કુંણસુરોજી. હીરોહીરવિજય સૂરીસર જેહના ઘણા અવદાતઈજી, જીવ અમારિ તીર્થંકર મોચન પ્રમુખતણી ઘણી કરી વાતઈજી.૯ સીહિ અક્બરનઈં પ્રતિબોધ્યો જાસ જસ બહુતો વાધ્યોજી, મેઘજીઈં ગુરુહીનઈં ચરણð આવી વંછિતસાધ્યોજી. વિજયસેન તસ પાટિ સફાય તસ પટ્ટિભાનુસમાનજી, વિજયદેવસૂરીસર પ્રગટ્યો દિનદિન ચડતઈવાનઈજી. Jain Education International ૫ દ . For Private & Personal Use Only ૧૦ ૧૧. મંગલ ‘મંગલ’ નામથી રચાયેલી કવિઓના સંદર્ભમાં આ શબ્દ વિશેની માહિતી નીચે પ્રમાણે છે. મંગલ એટલે જેનાથી અદૃષ્ટ-દુર્ભાગ્ય દૂર થઈ જાય એવો અર્થ છે. મંગલ એટલે અનિષ્ટ નિવારણ અને ઇષ્ટની પ્રાપ્તિ. ૧. શ્રી જિનભદ્રગણિએ વિશેષાવશ્યક ભાષ્યમાં ૧૧ मंगिज्जणुधिगम्मइ जेण हिअं तेण मंगल होई । अहवा मंगोधम्मो तं साइ तयं समादुते ॥ જેના વડે હિત સધાય, અથવા જે મંત્ર એટલે ધર્મને લાવો તે મંગલ કહેવાય છે. મંગલના બે પ્રકાર દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. દ્રવ્ય મંગલ ઘી-દૂધ-અક્ષત જેવા પદાર્થો દ્રવ્ય મંગલ ગણાય છે. ભાવ મંગલ એટલે સમ્યક્દર્શન, સમ્યક્શાન અને સમ્યક્ચારિત્ર છે. www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy