________________
૩૩૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આપ જે નર અપકારક રાખ્યા દના,
તો તો સરવે આપ કેડે શું સીધાયજો . ૨ કેવલ ને મન:પર્યવ દોય નાસી ગયા,
લધુ ભ્રાતા તસ એકદિનાણ પણ જાય જો; આથો અજ્ઞાન અંધારાને સાથે લઈ,
પ્રગટ્યો ભરતના અરે ખૂણામાંય જો પં. ૩ આપે જે પ્રભુ ધર્મ વૃક્ષ રોપ્યો હતો,
તે તો ખંડો ખંડ કરી વેચાય જો; દિગંબર શ્વેતાંબર આદિ અનેક છે,
નિજ નિજ મતિએ ગચ્છાગચ્છ ઠરાયજો ૫. ૪ એનો પંથ છના દે મુજ ન તૃપ્તિ થયો,
તિણ ગચ્છમાં એક પંછ જે ગાય છે; કદે જિનદાસ મુંઝાયો પંથ દેખી ઘણા, કિણ પંથે પહોચું આપકને સો કહેવાયજો પં. ૫
સીમંધરસ્વામીની વિનતી
(પત્ર)
રાગ : કંકુ છાંટી કંકોતરી મોકલી સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તિર્થંકર વશ
તેનું નામું શિશ કાગળ લખુ કડિથી (૧) સ્વામી જઘન્ય તિર્થંકર વશ છે, ઉત્કૃષ્ટા એકસો સિતેર,
તેમાં નહિ ફેર. કાગળ. (૨) સ્વામી બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર,
ઉપર આઠ બાર કાગળ. (૩) સ્વામી ચોત્રીશ અતિરાય શોભતાં, વાણી પાંત્રીસ વચન રસાલ,
ગુણો તણી માલ. કાગળ. (૪) સ્વામી ગંધ હસ્તી સમ ગાજતાં, ત્રણ લોક તણા પ્રતિ પાળ,
છો દિન ધ્યાન. કાગળ. (પ). સ્વામી કાયા સુકોમળ શોભતી, શોભે સુવર્ણ સવિન વાન,
કરૂ હું પ્રણામ. કાગળ. (૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org