________________
૩૧૬
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અપ્રમાદ પવિ દંડથિ કરી મોહ ચકચૂર,
શાની આતમપદ લહૈ ચિદાનંદ ભરપૂર. જ્ઞાની પુરુષ પ્રમાદ ત્યાગરૂપ વજીદંડથી મોહને ચકચૂર કરી નાખી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મોક્ષને) પ્રાપ્ત કરે છે.
વિથ ત્યજિ સૌસબ ત્યજિ પાતક દોષ વિતાન,
જલધિ તરત નવિક્યું તરેડ તટિની ગંગ સમન. પાપો અને દોષોનો વિસ્તાર કરનાર વિષયોને જે ત્યજે છે તે બધું જ ત્યજી શકે છે. જે માણસ સમુદ્રને તરી જાય તે ગંગા જેવી નદીઓને કેમ ન તરે. સંદર્ભ : સંખ્યામૂલક કાવ્યો
૧. જૈન ગૂર્જર કવિઓ ભા-૪ ૨૧૮-૨૧૯ ૨. મણિ જિન પા. ૩૦ ૩. જૈન ગૂર્જર કવિઓ ભા-૪ ૨૨૯ ૪. જૈન ગૂર્જર કવિઓ ભા-૧ ૨૬૯ ૫. જૈન ગૂર્જર કવિઓ ભા-૩ ૧૮૭ ૬. જૈન ગૂર્જર કવિઓ ભા-૪ ૧૯ ૭. ગુજ-સાહિત્ય પા. ૨૯૦-૨૯૧ ૮. જૈન સઝાય ભા.-૨ ૧૦૨ ૯. ચોવીશી સ્વરૂપ પા. ૨પથી પ૫ દેવવંદનમાળા પા. ૧૧૯ જિનેન્દ્ર સ્ત સંદોહ ૧૦. જૈન સજઝાય ભા.-૧ ૬૧ ૧૧. જૈન સજઝાય ભા.-૨ ૧૭૭ ૧૨. જૈન સજઝાય ભા.-૧ ૯૧ ૧૩. ચિદાનંદજી કૃત પદ્યાવળી પા. ૬૮ ૧૪. ચિદાનંદજી કૃત પદ્યાવળી પા. ૪૫ ૧૫. જૈન સઝાય ભા.-૨ ૧૯૫ ૧૬. જૈન ગૂર્જર કવિઓ ભા.-૧ ૩૪૫ ૧૭. સૌમ્ય શતક ૧૮. સમતા શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org