________________
પ્રકરણ-૬
સુમતિપ્રભસૂરિ, વાચક મુક્તિ સૌભાગ્યગણિનો સમાવેશ થાય છે.
સ્તુતિ ચોવીશી ૨૪ તીર્થંકરોની ‘સ્તુતિ’ ‘થોય’ રચના પ્રાપ્ત થાય છે. કવિ લાવણ્યસમયની એક થાયની સ્તુતિ ઉપરાંત જ્ઞાનવિમલસૂરિ પદ્મવિજયજી અને પંડિત વીરવિજયજીની સ્તુતિઓ દેવવંદન માળામાંથી પ્રાપ્ત થાય છે.
ભક્તિમાર્ગના વિકાસમાં આ પ્રકારની રચના જનજીવનમાં વિશેષ લોકપ્રિય બની છે. આવશ્યક ક્રિયા, વ્રત આરાધના અને તીર્થ યાત્રા દરમિયાન ઉપરોક્ત રચનાઓ મોટા પ્રમાણમાં ઉપયોગી નીવડી છે. ભાવધર્મની આરાધનામાં શુભ નિમિત્તરૂપ ચોવીશીની રચનાઓ જ્ઞાન અને ભક્તિ માર્ગનો સમન્વય સાધે છે.
૫૯. પચ્ચીશી
તિલોક રૂષિએ કર્મ પચ્ચીશીની લાવણીની રચના સંવત ૧૯૨૧ના વૈશાખ વિદ છઠ્ઠના રોજ કરી છે. કવિએ સુગુરુ બડાહ ‘‘ઉપગારી રે” એ દેશીમાં લાવણી રચીને જૈન ધર્મના કર્મવાદથી દુ:ખ સહન કરનારા નર-નારીઓનો દૃષ્ટાંત દ્વારા મિતાક્ષરી ઉલ્લેખ કરીને અંતે જણાવ્યું છે કે (ગા. ૨૩ પા. ૬૩)
મૃગાપુત્ર શકટ અભંગસેન ચિલાતી ચોર જાણ્યો, દુ:ખ અનંતા પાર્ય કર્મશું સૂત્રમેં વખાણ્યો.
કેઈ તો કથા માંહે જહારી રે જિનચક્રી હરિહર ઇંદ્રાદિક, કોઇશું નહીં પ્યારી છોટા તો કીસીગિણતમાંઈરે ક.
૨૩
સંદર્ભ : જૈન સજ્ઝાય માલા. ભા. ૧-૬૧
૫૯. અ. પચ્ચીશી
રૂષિ રવિચંદજીએ સમાધિ પચ્ચીશીની રચના મેડતા નગરમાં સં. ૧૮૩૩ના ચાતુર્માસમાં કરી છે. માન ભવ પ્રાપ્ત થવો દુબલી છે ત્યારે મનુષ્યજન્મ મળ્યા પછી સમાધિ પ્રાપ્ત કરવા માટે પરોક્ષ રીતે ઉપદેશાત્મક વિચારો શારમોક્ત દૃષ્ટાંતોનો નામોલ્લેખ કરીને વ્યક્ત કર્યા છે. ‘દશ બોલ'થી સમાધિનું નિરૂપણ કર્યું છે. કવિના શબ્દો છે.
અપુરવ જીવજિન ધર્મને પામ્યો જ્યારે કમિય રહી નહીં કાંય રે, લ્પવૃક્ષ તસ આંગણે ઉગ્યો મનવંછિત ફળપાયરે. પ્રાણી ચિત સમાધી હવે દશ બોલે. ૧
૩૦૭
મૃગાપુત્ર મહાલમાં બેઠા મુનિવર મેઘકુમાર રે. IIII
મલ્લિનાથ તણા છએ મંત્રી પામ્યો દેડકો સમકિત સાર રે. ॥ પ્ર.॥ પા
સંદર્ભ : જૈન સજ્ઝાયમાળા ભા. ૨-૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org