________________
૨૭૮
પ્રહ
2
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
શ્રી કર્મની સઝાય પ્રભુજી મારા કર્મ લાગ્યા છે મારા કડલે,
ઘડીએ ઘડીએ આતમરામ મુંઝાય રે. પ્રભુજી. (૧) જ્ઞાનાવરણીય જ્ઞાન રોકીયો,
દર્શનાવરણીયે ક્યો દર્શન ધાત રે. પ્રભુજી. (૨) વેદની કર્મ વેદના મોકલી,
મોહનીય કર્મે ખવરાવ્યો રે માર રે. પ્રભુજી. (૩) આયુષ્ય કર્મે તાણી બાંધીયો, નામ કર્મે નચાવ્યો છે નાચ રે.
પ્રભુજી. (૪) ગોત્રકર્મ બહુ રઝડાવીઓ,
અંતરાય કર્મે વાવ્યો છે આડો આંક રે. આઠે કર્મનો રાજા મોહ છે, મુંઝાવે મને ચોવીસે કલાક રે.
પ્રભુજી. (૯) આ કર્મને જે વશ કરે, તેહનો હોંશે મુક્તિપુરીમાં વાસ રે.
પ્રભુજી. (૭) આઠે કર્મને જે જીતશે,
તેહને ઘેર હોવે મંગળ માલ રે. પ્રભુજી. (૮) હીરવિજયગુરુ હીરલો,
પંડિત રત્નવિજય ગુણ ગાય રે. પ્રભુજી. (૯) જૈન દર્શનના કર્મવાદમાં આઠ કર્મો છે તેનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને સર્વથા કર્મનાશ કરવાનો પરોક્ષ રીતે બોધ મળે છે. સંદર્ભ : જિન ગુણમંજરી, પા. ૭૭૮
શ્રી વૈરાગ્યની સજઝાય ઊંચા તે મંદિર માળીયા સોડ વાળીને સૂતો, કાઢો કાઢો રે અને સહુ કહે જાણે જભ્યો જ નહોતો.
એક રે દિવસ એવો આવશે. (૧) મને સબળો જી સાથે મંત્રી મળ્યા સર્વે કારમાં,
તેનું કંઈ નવ ચાલે. - એક.(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org