________________
પ્રકરણ-૪
૨૬૩
ઉપ્પલ-દલ જલબિંદુ જિવ તિવ ચંચલુ તણું લચ્છિ, ઘણું દેખતા જાઈએ દઇ મન મેલત અચ્છિ. ઉત્પલ દલે જલબિંદુ જેમ તેમ ચંચલ તન લક્ષમી, ધન દેખતાં જાશે જઈ મને મેલ તદર્થે. રીસ કરતા જીવરાહ અચ્છઈ અવગુણતિણિ. અપ્પઉ તાવિસિ પર તવસિ પરતહાણિકરેસિ, રીસકરતા જીવને છે. અવગુણ ત્રણ. આપ તપાવે પર તપે પરત્રને હાનિ કરશે. ટલઈ મેરુ નિયઠાણહુજઈ પશ્લિમ ઉગહુ સૂર, પુવ્ર કિયેઉં તો નવિ ચલઈ કમ્મ મહાભરપૂરું. ટળે મેરુ નિજકામથી જો પશ્ચિમ ઊગે સૂર, તલું એકલ્લઉં સહસિ જિય? ખાએસઈ પરિવાર, વિહવુ વિહુચિ લેઈ જણ પાવન વિહચણહારુ, તું એકલો સહીશ જીવ ? ખાશે સૌ પરિવાર. વિભવ બેંચી લે જનો પાપન વહેંચણહાર. મંગલ મહા સિરિસરિસ સિવફલદાયગુરમુ,
દુહામાઇ અખિયાં પઉમિહિ જિણવ-ધમ્મુ. ૩. સંવેગ માતૃકા ૬૧ કડીની આ રચના સં. ૧૩૫૦માં થઈ છે. માતૃકા ચઉપઈના અનુસરણથી રચના થઈ છે એમ માનવામાં આવે છે.
ભલે ભણઉ જાણ પરમત્યુદુલહઉ ચવિત સંઘહસત્યુ, એ જાણેવિણ લાહઉલ ચલનય વિદ્વત્યુ વણ ધમિ દિઉં. મીડઉં ભણિઉકેમ ? કવિ કહઈ મીડાવિણ સંસારુ જુમાં , મણ તણી અજ એવડ સક્તિ મીડલ ધ્યાતાં હુઅ ઇજમુક્તિ. ભલે ભણો જાણો પરમાર્થ દુર્લભ ચતુર્વિધ સંઘનો સાર્થ, એ જાણી તઈ લાભ જ લ્યો નિજ વિતાર્થ ઘણો ધર્મ ધો. મીઠું ભર્યું કેમ ? કવિ કહે મીડા વિણ સંસાર જ ભમે, મીંડા તણી જ એવડી શક્તિ માંડ ત્રાતાં હોય જ મુક્તિ. અંતઃ મંગલ મહાસિરિસર્ષ સંઘુજસુ આણ દેવહ અલંઘ, ઉવસમિ-સઉ સંવેગિહિરચી બયાલી સવિય મુણિરસિ. મંગલ મહાશ્રી શું સંઘ જેની આણ દેવને અલંધ્ય, ઉપશમ-શું સંવેગે રચી બહુવાલી શ્રાવકમુનિ ઋષિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org