________________
પ્રકરણ-૧
– ટેક-ચંચલી-ધ્રુવ પંક્તિ-દરેક કડીને અંતે બોલવાની પંક્તિ મોટે ભાગે આવી પંક્તિ કાવ્ય
રચનાના મહત્ત્વના વિચારનું પ્રતિપાદન કરે છે સ્તવન-સઝાય-પૂજા-ઢાળિયાં વગેરેમાં આ પ્રયોગ થયેલો જોવા મળે છે. દા.ત. કાર્તિક એકની સજઝાયમાં ધન્ય લઘુ કર્મી આ તમારે જે કરે ધર્મની વૃદ્ધિ પ્રભાતી-વહેલી સવારે ગાવાનાં પર્દો ગીતો. સંજ્ઞી-સંધ્યા સમયે ગાવાનાં પદો ગીતો - હોરી-હોળીના સમયે ગાવાનાં વસંતનાં ગીતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org