SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૩ ૨૫૫ પાંસીને છઈ પાંચ પ્રસાદ સુરગિરિસિલે તે માડઇવાદ, ચંદણ કુસુમિ ધૂપ ઘરિ ઘરઉ જિણવરતણી પૂજાનતુ કરેલ રાણકપુર તીર્થનો મિતાક્ષરી ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો. (ગા. ૮૪-પા.-૫૫) નગર રાણપુરિ સાત પ્રસાદ એક એકસિ૬ માંડઈવાદ, ધજાદંડ દીસઈ ગિરિવલઈ ઈસિંહ તીરથ નથી સૂરિજત્તલઈ. ૪. સંવત ૧૭૯૩માં ચાતુર્માસ રહીને કટુકમલતયીલાઘા સાહવિરચિત સૂરતની ચૈત્ય પરિપાટીની માગશર વદ-૧૦ને ગુરુવારે રચના કરી છે તે સમયની પ્રતિમાનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે સુચી મધ્યે દેહરાં ૧૦ છે. દેરાસર ૨૩૫ ભૂયરાં છે. ત્રણ પ્રતિમા એકેકી ગણતાં ૩૯૭૮ પંચતીર્થની પાંચ, ચોવીસ વટાવાની ૨૪, એક સમય પટ પાટલો, સિદ્ધચક્ર કમલ ચૌમુખ સર્વે થઈને ૧૦૦૪૧ કંઈ. (પા-૬૯) પ. ૫. કલ્યાણ સાગરની પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટીમાં, વિવિધ તીર્થોમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ થયો છે. દષ્ટાંતરૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. (ગા. ૨૭ પા.૭૨) દોલતાબાદૈ દીપતો ચંપાપુર હો ચિંતિતદાતાર, નાહડમેં રે વનવું કલિકુડે હો કલપતરૂ સાર. તીર્થમાળામાં શાશ્વત તીર્થમાળા, જેસલમેર ચૈત્યપરિપાટી, કાળી તીર્થ વગેરેનો સંચય થયો છે. સમગ્ર તીર્થ ભારત દેશનાં નાનાં મોટાં સુપ્રસિદ્ધ તીર્થોનો ઉલ્લેખ દર્શાવે છે. મુખ્યત્વે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર વિષે વધુ માહિતી પ્રાપ્ત થાય છે. અત્રે દષ્ટાંતરૂપે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. જિજ્ઞાસુ ભક્તોએ મૂળ પુસ્તકનાં અભ્યાસ કરવાથી તીર્થ માળાના નામ સ્મરણથી ભાવયાત્રાનો અણમોલ લાભ મળે તેવી ક્ષમતા રહેલી છે. કવિના શબ્દોમાં તીર્થમાળાના સ્વાધ્યાયથી પ્રાપ્ત થતા ફળની માહિતી નીચે પ્રમાણે છે. ભક્તિ ગુણિ જેસાંજલિ, સીઝિ વાંછિત કાજ" સંદર્ભ : પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ૧૧૭, ર૩૯, ૩૫૦, ૪-૬૯, પા૭૨ ૩૬. થાળ મધ્યકાલીન સાહિત્યમાં પદ સ્વરૂપ સાથે સામ્ય ધરાવતી વ્યક્તિ પ્રધાન રચનાઓમાં પ્રાર્થના આરતી હાલરડાં લોકપ્રિય છે. તેમાં થાળ રચના પણ પ્રભુ ભક્તિના એક અંગ સમાન છે ઇષ્ટદેવને નૈવેદ્ય ધરાવવા માટે એક થાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ ગોઠવીને થાળ પ્રભુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy