________________
પ્રકરણ-૩
૨૪૧
હીરની દોરીએ હીંચોળુ વ્હાલા ઘેરાં ઘેરાં ગીતડાં ગાઉ હો ભાઈને..... ઊંઘીને ઊઠશો ભાઈએ લાડકા ગાલીશ હું ગજવે ખાઉં હો ભાઈને.... હાલા ગજ રે, ગોરી લઈનાં
હાલા....હા.....લા..... હાલ હાલુંનું હાલરું ને, વાવ્યા મગ ચણાને ઝાલરું રે, ઝાલર ખારો બોકડા ને ભાઈ રમે રે સોનાના દોકડા (“સાબરકાંઠાના ઘરો એક અધ્યન,” ૩
હાલો રે હાલો, ભાઇને હાલો રે બહુ હાલો ભાઈને ગોરીડાં રે ગાજો, ભાઈને રમવા તેડી જાજો, ગોરી ગાયના દૂધ ભાઈ પશે ઉગમતે સૂર હાં...હાં...હાલો. ૩ “તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર જૈને રેજો ? તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો
આવ્યા ત્યારે અમર જૈને રજો ? ૩બ પ્રથમ ગર્ભ વખતે સૂર્ય સામે રન્નાદું સૂર્યરાણી સમક્ષ ગવાતાં ગીતો અધરણી ગીતો કહેવાય છે.
હાલરડાની રચના સગુણોપાસનાની સાથે ધાર્મિક મહત્વ દર્શાવતી શ્રૃંગાર અને વાત્સલ્યભાવ નિરૂપણ કરતી રસિક રચના છે. હાલરડાં માત્ર નિદ્રાદેવીની પ્રસન્નતા માટે રચાયાં નથી. તેમાં માતૃવાત્સલ્ય ઉરસંવેદનો, કંટાળો, પરાક્રમની ભાવના, આર્શીવાદ અને બાળક માટેના ભવિષ્યની અવનવી આશાઓનું નિરૂપણ થયેલું જોવા મળે છે.
૧. મહાવીર સ્વામીનું પારણું
(ઝુલાવે માઈ વીરકુંવર પારણે-એ દેશી) રત્ન જડીત સોનેકા પારણા દોરી જરીકી જાલને.. .૧ માણી મોતી અનેક જુમકી તીકે, ઘુઘરી ઘમક કારણે... રત્નદામ શ્રી ધામ ગંડક પર, કરે પ્રભુજી ખ્યાલ ને.... જી..૩ મેના મોર શુક સારસ સુંદર, હરખે કુંવર પારણે... છપ્પન દીગ કુંવરી હુલાવે, બજાવે બજાવે તાલને... ૪.૫ ત્રીશલા માતા આનંદિત હોવે, નીરખે નીરખે બાલને... હંસ કહે પ્રભુ પારણે પોઢ્યા, જાણે જગત ચાલને..
૪.૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org