________________
પ્રકરણ-૩
૨૨૫
થયા. ૧
થયા. ૨
થાય. ૩
થયા. ૪
થયા. ૫
દીક્ષા કલ્યાણક ત્રીજે વધાવો માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ. રાગ. થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી, શુદ્ધભાવના ઘટમાં જાગી. માગશર વદ દશમીએ દીક્ષા, દીધી મોહમાયાને શિક્ષા, કરપાત્રે પ્રભુ સે ભીક્ષા. નિજ આતમમાં લયલીન, બાહ્ય ભાવમાં માની ન દીન, શુદ્ધ ચિતવતા રૂપ જિન. પરિષહ સહિયા દુઃખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઈ, ધર્મ શુકલમાં લયલાવી. શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા યોગે પવિત્ર, બુદ્ધિસાગર વીરચરિત્ર.
ચોથો કેવલ કલ્યાણક વધાવો ભવિ તમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ. વૈશાખ સુદિ દશમી મહાવીરજન, કેવલ જ્ઞાનને પામ્યા, શુક્લ ધ્યાને ઘાતકર્મનો, નાશ કરી દુઃખ પામ્યા, ભવિજન વંદોરે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા. સમવસરણ દેવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે, જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ચોત્રીશ અતિશયે છાજે અહ, વાણી ગુણ પાંત્રીશે, દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે. સંઘ ચતુર્વિધ તીર્થને સ્થાપ્યું, ભારત દેશ ઉદ્ધરિયો, ચોવીસમા તીર્થંકર છેલ્લા, અનંત ગુણનો દરિયો. એકાદશ ગણધર નિજપાટે, ગૌતમ આદિ થાપ્યા, બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી, ત્રસ્ય ભુવનમાં વ્યાપ્યા.
પાંચમો નિર્વાણ કલ્યાણક વધાવો. ભવિ તમે વંદો રે ભગવતી સૂત્રની વાણી એ રાગ. આસો અમાવાસ્યા રાત્રે, પ્રભુજી મુક્તિ સધાયા,
ભવિ. ૨
ભવિ. ૩
ર
ભવિ. ૪
ભવિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org