SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૪. શાંતિનાથ ભગવાનનું સ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં હમમગન, બિસર ગઇ દુવિધા તન મનકી અચિરાસુત ગુણ ગાનમેં હમમગન. હરિ હર બ્રહ્મ પુરંદરકી ઋદ્ધિ આવત નહિ કોઈ માનમેં, ચિદાનંદનકી મોજ મચી હૈ સમતા રસકે પાનમેં હમ, ઇતને દિન તું નાહિ પિછાન્યો મેરો જનમ ગયો સો અજાનમેં. અબ તો અધિકારી હોઇ બેઠે પ્રભુગુન અખય ખજાનમેં હમ, ગઇ દીનતા સબહી હમારી પ્રભુ ? તુજ સમકિત દાનમેં, પ્રભુગુન અનુભવ રસકે આગે આવત નહિ કોઈ માનમેં. જિનહી પાયા તિનહી છીપાયા ન કહે કોઉ કે કાનમેં, તાલી લાગી જબ અનુભવકી તબજાને કોઉ સાનમેં હમ. પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જયો સોતો ન રહે મ્યાનમેં, વાચક જસ કહે મોહ મહાઅરિજીત લીયો હૈ મેદાનમેં હમમગન. ભક્તિની એકાગ્રતાનું નિરૂપણ કરતા આ સ્તવનમાં સમકિત પ્રાપ્ત થવાથી દરિદ્રતા દૂર થઈ છે વળી પ્રભુ ગુણ ગાનમાં મસ્ત આત્માની અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ભક્તિના માધ્યમથી મોહને વશ કરી લીધો છે અને આવી ભક્તિ આત્માને મુક્તિ અપાવે તેમાં કોઈ આશ્ચર્ય નથી. Jain Education International શ્રી સામાન્ય જિન સ્તવન સકલ સમતા સુરલતાનો, તુંહિ અનોપમ કંદ ૨, તું કૃપારસ કનકકુંભો, તું હિ જિણંદ મુન્નીંદ રે. ૧ પ્રભુ તું હિ તું હિ તું હિ તું હિ, હું હિ ધરતા ધ્યાન રે, તુજ સરૂપી જે થયા તેણે, લલ્લું તારું તાન રે. પ્રભુ. ૨ તું હિ અલગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહિ અચરજ ઠામ રે. પ્રભુ ૩ જન્મ પાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે, ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે. પ્રભુ ૪ એક માહરો અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે, તાહરા ગુણ છે અનંતી, કિમ કરું તાસ નિવેશ રે. પ્રભુ પ એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંત નો વાસ રે, એમ કરી તુજ સહજ મીલત, હુઓ જ્ઞાન પ્રકાશ રે. પ્રભુ. ૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy