________________
૧૮૯
પ્રકરણ-૩ શબ્દદોમાં તેની માહિતી જોઈએ તો
વીર પ્રભુ નિરવાણથી, દૃષ્ટિવાદ ભગવતનો, અડસઠમાં વિરહ પડ્યો, જગમાંહે રે. મેરા વજઘાટ પરે ઇન્દ્રને, ઉપનો મહાસંતાપ,
ભરત ક્ષેત્રના સંઘનો હુઓ મોટો પરિતાપ. ૩. (૧૨) પંડિત વીરવિજયજીની ૪૫ આગમની પૂજા માહિતીપ્રધાન છે. ઉદાહરણ જોઈએ તો
દો શ્રત ખંધ આચારાંગ કેરા, સંખિત અણુયોગ દ્વારા રે, સંખ્યાતી નિર્યુક્તિ કહી રે, અજયણા પણે વીશ.
પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે. //રા (૧૩) અષ્ટ પ્રકારી પૂજામાં જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એમ ક્રમ છે. કવિ દેવવિજય અને દીપવિજયની પૂજામાં “ફળ” સાતમી પૂજા અને નૈવેદ્ય આઠમી પૂજા એવો પ્રયોગ થયો છે. ક્રમ બદલવા પાછળનું પ્રયોજન સ્પષ્ટ રીતે સમજાતું નથી. નૈવેદ્ય દ્વારા નિર્વેદપણું પ્રાપ્ત કરવાનું અને ત્યારપછી ફળ દ્વારા મોક્ષફળ મળે એમ સંદર્ભ છે. આઠમી ફળપૂજા એ મુક્તિનું સૂચન કરે છે. ક્રમ અંગે શાસ્ત્રીય આધાર મળે તો તેનો હેતુ આત્મસાત્ થાય. ગુરુ મહિમાનું વર્ણન કરતી એકાદશ ગણધર પૂજા જૈન ધર્મના ઇતિહાસનો ક્રમ દર્શાવે છે. પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની માહિતી જોઈએ તો
ગણધર નામ કરમ પર ભાવે, ગણધર ગણધર પદ ઉપજાવે, સમ ચઉરસ સંહાણે, સોહે તિમ પહલા સંઘયણ કહાવે. ||૧|| ધ્રુવ, ઉત્પાદ વિગમ એ તીનો પદ અરિહંત સ્વમુખસે સુનાવે. ||રા (૧૪)
કવિ હંસવિજયે સમેતશિખરની પૂજામાં શાસ્ત્રીય રાગોનો પ્રયો કરીને કાવ્ય અને સંગીતનો સમન્વય કર્યો છે. વળી પૂજાના રાગને સારીગમના સૂર દ્વારા સ્પષ્ટ કર્યો છે. અન્ય કોઈ પૂજામાં આવી નોંધ નથી. હંસવિજયની આ પદ્ધતિ એમની શાસ્ત્રીય સંગીત અને પ્રભુભક્તિની તન્મયતાનું સૂચન કરે છે. શ્રી પદ્મપ્રભુની પૂજાનું દૃષ્ટાંત આ માટે નોંધવામાં આવે છે.
રાગ દેશ ત્રિતાલ (સ્થાયી) :
સા નિ સા | રી-મ- | પ-નિ- | સાનિસા પૂ ડ જા | સમેતશી | ખરગીરી | ઉ ડ પર
નિધપધ પ્રભુની સુઘડ
| મપમપ | નિધધપ | ગરી | રી ડ ડ ડ | રે ડ ડ ડ (૧૫) ૦ ૧
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org