________________
પ્રકરણ-૨
૧૨૯
રચના સ્વયં તે સ્થળનો પ્રવાસ કરીને કરી હતી એવો સંદર્ભ તેમાંથી મળે છે.
“કહિયે સિત કહો કૅસિ કિ, આંખ્યું દેખિયે ઐસિ કિં.” દુહાથી ગઝલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
“ચરણ ચતુર્ભુજધારિ ચિત, અરૂ ઠીક કરિ મન ઠોર, ચોરાશી ગઢ ચક્કલે, ચાલો ગઢ ચિતોર.”
ચિતોડનું વર્ણન કરતી ગઝલની પંક્તિઓ નમૂનારૂપે નીચે પ્રમાણે નોંધવામાં આવી છે.
ગઢ ચિતોડ હૈ વંકા કિ, માનું સમદ મેં લંકાકિ.” જૈસી દ્વારિકા હરિદ્વાર, ગંગા ગોમતી ગિરનાર, બદરીનાથ તટ કેદાર, ઈકલિંગ તેતલા અવતાર.”
કસબા તલહટી, ઐસી કિ, દીલ્હી આગર જૈસી કિ.” રચના સમયનો સંદર્ભ કવિની પંક્તિઓમાંથી મળી આવે છે. (૨)
સંવત સત્તરમેં અડતાલ, ખેતા કિ, આંખે મોજનું એતાર્કિ, વદિ પખવારઈ તેરા કિ કીનિ ગજલ પઢિયો ડિકિ.”
(૩)
ગઝલના અંતે મધ્યકાલીન પરંપરા અનુસાર કલશ રચના પણ કરી છે.
“પઢો ઠીક બારીક સું, પંડિતાણે જિન્હોં રીત સંગીતકા ઠીક માણે, ચારોં બૂટ માલૂમ ચિતાડ ચાવિ, જિહાં ચંડિકાપીઠ ચામુંડ માઈ.”
(૪)
કવિ ખેતાજી બીજી કૃતિ ઉદયપુર રી ગઝલ છે. સંવત ૧૭૫૫થી ૧૭૬૭ સુધીમાં થયેલા રાણા જયસિંહના પુત્ર અમરસિંહના વખતમાં રચાઈ છે. મંગલાચરણમાં દુહા, ગઝલમાં ઉદયપુરનું વર્ણન અને કળશથી ગઝલ રચના પૂર્ણ થાય છે.
દુહા. જવું આદિ ઇકલિંગજી, નાથદ્વાર નામા, ગુણ ઉદયાપુર ગાવતાં સંતો કરો સનાથ.
આ ગઝલની પંક્તિઓ પીછે તલાવ પીછો લાફ કરતા લહિર કિલ્લોલાક મોહન મંદર બાદર મહિલ, અંદર ખૂબ ઉજલાહલ. મહિ રહિત મગરમચ્છ, કૂરમ કમછ દાદુર કચ્છ, સારસ હંસ બતકા સોર, મધુરે મોર કે ડિંગોર. નરપતિ બૈઠકર નાવાક, દેખત સૈલ દરિયાવા.
(૯)
(૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org