________________
૯૩
કવિ કુંવરવિજયજીએ ૮૧ કડીમાં સલોકોની રચના કરીને આચાર્યનાં જીવનના વિવિધ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. પૂ.શ્રીના જીવન વિશે હી સૌભાગ્ય મહાકાવ્ય અને કવિ રૂષભદાસ કૃત હીરવિજયસૂરિનો રાસમાં વિસ્તારથી માહિતી ઉપલબ્ધ થાય છે. સલોકોનો આરંભ પરંપરાગત શૈલીથી થયો છે.
પ્રકરણ-૨
(ગા-૧)
ગુજરાતના પાલનપુર શહે૨માં કુંવરજી શેઠની સ્રી નાથીશ્રીએ સં.૧૫૮૩માં માગશર વદ–૯ને દિવસે પુત્રનો જન્મ આપ્યો અને હીરજી નામ પાડવામાં આવ્યું હતું. માતા-પિતા સ્વર્ગે સીધાવ્યા પછી મોટાભાઈ શ્રીપાળ અને બહેન વિમળાની અનુમતિ લઈને સં.૧૫૯૬માં માગશર વદ-૨ ને દિવસે આચાર્ય દાનસૂરિ પાસે દીક્ષા અંગીકાર ‘હીહર્ષ’ નામ રાખવામાં આવ્યું હતું. દીક્ષાનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો.
ઈંદ્ર તણિ પર્દિ રિદ્ધ સફાર આવ્યા જિહાં દીખ્યાં ઠાંમ ઉદાર, સંવત પન્નર છન્નુ ઈં(૧૫૯૬)જાણું મૃગશિર દિની બીજવખાણું. જય જય મંગલ કરતાં ઉચ્ચાર હીરૂં આદરીઉં સંયમભાર, દીધી દીખ્યાને હરખ્યા છે તાંમ હીરહરષ તિહાં ઠવીઉજનામ.
મંત્ર આરાધનાનો પ્રભાવ
Jain Education International
મંત્ર આરાધન કીધુ જ જામ શાસના પતિખ આવીતાંમ, સાસના દેવી ઈણિ પરિબોલે હીરહરષને નહીં કોઈ તોલે. એ જિનશાસન ભાંણ સમાન તપગચ્છ વધસ્યું એથી જવાંન, ઈમ કહી દેવી થાંનિક જાય દિવસ ઊગ્યો નિરયણ વિહાય. સોલ દાહોર વરસ મઝારિ ઉચ્છવ શ્રાવણ કરે અપાર, ખરચે રૂપઈઆ એક હજાર મુહુરત થાપ્યો અતિહિ ઉદાર. હીર હરષ શિરે કવિ ઉજવાસ શ્રી સંઘ પામ્યા સહુકો ઉલ્લાસ, હીરવિજયસૂરીનાં મથાપેશ્રી સૂરિ મંત્ર આરાધન આપે.
ગંધા૨માં ચાતુર્માસ
|| ૨૪ ||
|| ૩૨ ||
For Private & Personal Use Only
|| ૩૩ ||
|| ૩૪ ||
|| ૩૫ ||
ગુરૂજી ચોમાસુ રહીઆ ગંધાર તિણ સમેં આગરાહિર મઝાર, નાં મે અ શ્રાવીકા ચંપા ઉલ્હાસ તપ તિહા કીધો તેર્ણિ છ માસ.॥ ૪૨ ॥
|| ૪૩ ||
ઉચ્છવ સાર્થિ અનેક પ્રકારે ચૈત્ય, પ્રવાšિ દેવ મુહારેં, દેખી આડંબર બહુ તસરૂપ કે કુણું પૂછે અકબર ભૂપ. આવ્યા કણી આવડ ગાંમિજ જ્યારે મોતીએ વાર્વિ દેવતાજ ત્યારે, આગરા સમીપેં આવ્યાજ તા મઈ ગઈઅ વધામણી અકબરતાં મ. ॥૫૬॥ હરખીનેં કન્હેં સબ સાહમેં જ જાઉં બહુત આડંબરે સહિરમેં ત્યાઉ, વડવડા ઊબરા મિલીઅહજાર અવર માંનવનો નહીં કોઈ પાર. || ૫૭ ||
www.jainelibrary.org