SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] श्राद्धविधिप्रकरण । जं अभ्मसेइ जीवो, गुणं च दोसं च एथ्थ जम्मंमि ।। તં પાવ પરસ્ટો, તેના મામલો છે ? ગુણ અથવા દેશનો જે અભ્યાસ જીવ આ ભવમાં કરે તે ગુણ અને દેષ અભ્યાસ ના લીધે પરભવમાં પણ આવે છે. આ સ્થળને વિષે શ્રાવકે અને શ્રાવિકા પિતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવું? તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ જેથી સારી પેઠે જાણી, ઈછા માફક પરિમાણ રાખી નિયમનો સ્વીકાર કરે તે તેનો ભંગ ન થાય, નિયમ તો વિચાર કરીને એવી રીતે જ લે કે, જે રીતે આપણે પાળ શકીએ, સર્વ નિયમોમાં સહસાનાગાદિ ચાર આગાર છે એ ધ્યાનમાં રાખવા, માટે અનુપયોગથી અથવા સહસાગારાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તે પણ નિયમનો ભંગ થતો નથી, પણ અતિચાર માત્ર થાય છે. જાણી જોઈને નિયમ કરતે વધારે લેશ માત્ર પણ ગ્રહણ કરે તો નિયમ ભંગ થાય છે. કેઈ સમયે પાપકર્મન વશે જાણતાં નિયમનો ભંગ થાય, તે પણ ધર્માથી જીવે આગળ નિયમ અવશ્ય પાળ પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથીએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધે હય, તે કોઈ સમયે તપસ્યાની તિથીએ બીજી તિથીની ભ્રાન્તિ વિગેરે થવાથી, જે સચિત જલ પાન, તાંબૂલભક્ષણ, કાંઈક ભેજન વગેરે થાય, અને પછી તપસ્યાનો દિવસ જણાય, તે મુખમાં કેળી હોય તે ગળી જવો નહિ પણ તે કાઢી નાંખીને પ્રાસુક જળથી મુ શુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જે કદાચિત ભ્રાંતિથી તપસ્યાને દિવ પૂરેપુરું ભેજન થયું હોય તો બીજે દિવસે દંડનિમિત્તે તપસ્યા કરવી, અને સમાપ્તિ અવસરે તે ત૫ વર્ધમાન ( જેટલા દિવસ પડયા હોય તેટલા વધારે કરીને) કરવું. એ કરે અતિચાર માત્ર લાગે, પણ નિયમનો ભંગ થાય નહીં. “આજે તપસ્યાને દિવ છે” એમ જાણવા છતાં જે એક પણ દાણે ગળી લેવામાં આવે તો નિયમ ભંગ થવા નરકગતિનું કારણ થાય છે. આજે તપસ્યાને દિવસ છે કે નહીં? અથવા એ વસ્તુ લેવા કે નહીં? એ મનમાં સંશય આવે અને એ વસ્તુ લે તો નિયમભંગાદિ દોષ લા ઘણો મંદવાડ, ભૂત પિશાચાદિકના ઉપદ્રવ થવાથી થયેલું પરવશપણું અને સર્પ દંશા કથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તો પણ ચોથા આગારનો ઉચ્ચાર ક છે તેથી નિયમનો ભંગ થાય નહિ. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. જો નિયમ ભંગ થાય તે માટે દોષ લાગે છે માટે થડે નિયમ લઈને તે બરાબર પાળવામાં ઘણે ગુણ છે. ધર્મનાં સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ માટે જ પચ્ચકખાણું આગાર રાખેલા છે. જો કે કમલકીએ સમીપમાં રહેલા કુંભારના માથાની ટાલ યા વિના ૧ અન્નથ્થભેગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy