________________
L[ ૮૬]
શ્રાવિધિના
હદયરૂપ કમળમાં “ઉ” કાર ચિંતવો અને કંઠ પિંજરમાં “સા”કાર ચિંતવ. સર્વ કલ્યાણકારી “અસિઆઉસા” આવા બીજાક્ષર મંત્ર તથા બીજા “સર્વસિભ્યને એવા પણ મંત્રાક્ષર સ્મરણ કરવા.
मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः ॥
ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपदकातिभिः ॥ ६ ॥ આ લેકના ફળની વાંછા રાખનાર સાધક પુરુષે નવકાર મંત્રની આદિમાં છે અક્ષર ઉચ્ચાર કરો અને મોક્ષપદની આકાંક્ષા રાખનારે ઋાર રહિત જાપ કરો.
एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च ॥
વિક જમા કુકમાવોપાત્ત | છ | એવી રીતે મંત્રવિદ્યાના વર્ણમાં અને પદમાં કમથી વિશ્લેષ અરિહંતાદિકના ધ્યાનમાં લીન થવા માટે કરો. જાપાદિક કરવાથી મહાલાભની પ્રાપ્તિ થાય છે. કહેલું જ છે કે –
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः ॥
जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ॥ १॥ પૂજા કરતાં ક્રોડગણે લાભ ઑત્ર ગણવામાં, સ્તોત્રથી ક્રોડગણે લાભ જાપ કરવામાં, જાપથી ક્રોડગણે લાભ ધ્યાનમાં અને ધ્યાનથી ક્રોડગણું વધારે લાભ લય [ લીન થવા ]માં છે.
ધ્યાનની સિદ્ધિ માટે જ્યાં જિનેશ્વર ભગવાનનાં જન્મકલ્યાણક થયા હોય તે રૂમ તીર્થસ્થાન તથા હરકેઈ સ્થાન કે જ્યાં ધ્યાન સ્થિર થાય એવા એકાંત સ્થાનકે જ ધ્યાન કરવું.
ધ્યાનશતકમાં કહેલું છે કે – “ ધ્યાનના સમયે સાધુપુરુષે નિશ્ચયથી ખરેખ સ્ત્રી, પશુ, નપુંસક, કુશીલ (વેશ્યા, રંડા, નટ, વિટ, લંપટ )વજિત એકાંત સ્થાનને આશ્રય લેવો. જેણે વેગ સ્થિર કીધા છે એવા નિશ્ચળ મનવાળા મુનિએ જનાણું હાય એવાં ગામ, અટવી, [ રણ ] વન અને શૂન્ય સ્થાનક જે ધ્યાન કરવા યોગ હોય તેને આશ્રય લેવો. જ્યાં પિતાના મનની સ્થિરતા થતી હોય, એગ સ્થિ રહેતા હોય, વળી જ્યાં ઘણા જીવને ઘાત થતો ન હોય એવા સ્થાને રહીને
ધ્યાન કરવું. ધ્યાન કરવાનો વખત પણ એજ છે કે, જે વખતે પિતાને યોગ સ્થિર રહે, બાકી ધ્યાન કરનારને મનની સ્થિરતા રાખવા માટે રાત્રિદિવસને કાંઈ કાળ
# ગ–મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણ પ્રકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org