________________
[ ૮૪]
અવધિ
!
નંદાવર્ત” “શંખાવર્ત” આદિથી વાંછિત સિદ્ધિ વિગેરે ઘણા લાભ આપનારે છે કહ્યું છે કે –
करआवत्ते जो पंचमंगलं, साहूपडिम संखाए ।
नववारा आवत्तइ, छलंति तं नो पिसायाई ॥ કર આવ (આંગુલીથી) નવકારને બારની સંખ્યાથી નવ વાર ગણે તેને પિશાચ દિક છળી શકે નહીં.
શંખાવર્ત, નંદાવર્સ, વિપરીતાક્ષર, વિપરીત પદ, અને વિપરીત નવકાર લક્ષ વ ગણે તે બંધન, શત્રુભય પ્રમુખ કષ્ટ સત્વર જાય છે.
જેનાથી કરજા૫ ન થઈ શકે તેણે સૂતર, રતન, રૂદ્રાક્ષ, વિગેરેની જપમાળા પિતાન હૃદય પાસે સમશ્રેણયે રાખી શરીરને કે પહેરેલાં વસ્ત્રને સ્પશે નહિ તે રીતે તેમના મેરુને નહીં ઉલ્લંઘન કરતાં જપવાથી મહાલાભ થાય છે. કહ્યું છે કે –
अङ्गुल्यग्रेण यज्जप्तम् , यज्जप्तं मेरुलडने ।
व्यप्रचित्तेन यज्जप्तम् , तत्प्रायोऽल्पफलं भवेत् ॥ १॥ આંગળીના અગ્રભાગથી, મેરુ ઉલ્લંઘન કરવાથી, અને વ્યગ્રચિત્તથી કરાયેલે જા પ્રાયે અ૬૫ ફલ આપનાર હોય છે.
सङ्कलाद्विजने भव्यः, सशब्दात्मौनवान् शुभः ।
મૌનના માનસઃ છો, કાપ: ઋાડ્યાઃ પરઃ ૨ ઘણું માણસ વચ્ચે બેસી જાપ કરવા કરતાં એકતે કરવો શ્રેયકારી છે. બાલતાં જા કરવા કરતાં મૌન જાપ કરે. શ્રેયસ્કર છે મૌન જાપ કરતાં માનસિક જાપ શ્રેયસ્કર એમ એક એકથી અધિક ફળદાયી છે.
जापश्रान्तो विशेद्ध्यानम् , ध्यानश्रान्तो विशेजपम् ।
દાખ્યાં અન્તઃ સ્તોત્ર–fકચેવં પુમિર સ્કૃતમ્ રૂ . જાપ કરતાં થાકે તે ધ્યાન કરે, ધ્યાન કરતાં થાકે તે જાપ કરે, અને બનેથી થાં તો સ્તુત્ર ગણે એમ ગુરુએ કહેલું છે.
શ્રી પાદલિપ્તસૂરિ મહારાજે કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહ્યું છે કે –
જાપ ત્રણ પ્રકારના છે. ૧ માનસજા૫, ૨ ઊપાસુજાપ, ૩ ભાષ્યજાપ. માનસજા એટલે મૌનપણે પોતાના મનમાં જ વિચારણારૂપ જાપ, ઊપાંસુ જાય એટલે બીજે કે સાંભળી ન શકે પણ અંતર્જ પરૂપ (અંદરથી બોલતો હોય એવો) જાપ અને ભાગ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org