________________
[ ૨૪૬ ]
श्राद्धविधिप्रकरण ।
માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે, તેજ પાપની નિર્જરા નવકારની અનાનુપૂર્વી ગુણવાથી અ ક્ષણમાં થાય છે. શીલાંગ રથ વચન કાયાની એકાગ્રતા થાય છે, અને તેથી ત્રિવિધ ધ્યાન ૩-ભગિક શ્રુત ગણનારા પુરૂષ ત્રિવિધ ધ્યાનમાં વર્તે છે.
વગેરેના ગણવાથી પણ મન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે
આ રીતે સ્વાધ્યાય કરવાથી ધર્મદાસની માક પેાતાને કર્મક્ષયાદિ તથા ખીજાને પ્રતિબાધાક્રિક ઘણા ગુણ થાય છે. ધર્મદાસનું હૃષ્ટાંત નીચે પ્રમાણે છેઃ
ધ દાસનું દૃષ્ટાંત,
ધર્માંદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણુ કરીને સ્વાધ્યાય કરતા હતા. તેના પિતા સુશ્રાવક હાવા છતાં સ્વભાવથી જ ઘણુા ક્રોધી હતા. એક સમયે ધર્મદાસે પેાતાના પિતાને ક્રોધને ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો તેથી તે ધણેા ગુસ્સે થયા, અને હાથમાં લાકડી લઈ દોડતાં રાત્રિને વખત હાવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યા અને દુષ્ટ સર્પની ચેનિમાં ગયા. એક વખતે તે દુષ્ટ સર્પ અંધકારમાં ધર્મદાસને કરડવાને સારૂ આવતા હતા, એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે એ કેઃ
-
*तिव्वं पि पुण्वकोडीकर्यपि सुकयं मुद्दत्तमितेण ।
कोहग्गहिओ हणिउं, ह हा हवइ भवदुगे वि दुही ॥ १ ॥
વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખથી સાંભળતાં જ તે સર્પને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મ દેવલે કે દેવતા થયા, અને પુત્રને (ધર્મદાસને) સવે કામેામાં મદદ આપવા લાગ્યું. એક વખતે સ્વાધ્યાયમાં તદ્દીન ધર્મદાસને ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તેટલા જ માટે જરૂર સ્વાધ્યાય કરવા.
સ્વજને આદિને ધર્મોપદેશ.
પછી શ્રાવકે સામાયિક પારીને પાતાને ઘેર જવું, અને પેાતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઇ, સેવક, વ્હેન, પુત્રની હૂં, પુત્રી, પૌત્રા, પોત્રી, કાકેા, ભત્રીજો અને વાણેાતર તેમજ ખીજા સ્વજનને પણુ જેની જેવી ચાગ્યતા હાય તે પ્રમાણે ધર્મના ઉપદેશ કરવા. ઉપ દેશમાં સમ્યકત્વ મૂળ ખાર વ્રત સ્વીકારવાં સવે ધર્મકુત્ચામાં પેાતાની સર્વ શક્તિવš યતના વગેરે કરવી. જ્યાં જિનમંદિર તથા સાધર્મિક ન હેાય એવા સ્થાનકમાં ન રહી કુસ`ગતિ તજવી, નવકાર ગણવા, ત્રિકાળ ચૈત્યવંદન તથા જિનપૂજા કરવી અને પચ્ચખ્ખાણુ વગેરે અભિગ્રહ લેવા. શક્તિ પ્રમાણે ધમનાં સાતે ક્ષેત્રાને વિષે ધન વાપરવું વગેરે વિષય
* ક્રોધી બનેલા પ્રાણી, પૂર્વ ક્રોડ વર્ષ સુધી કરેલા ધણા પણ સુકૃતને હણીને ખતે ભવામાં દુઃખી થાય છે
For Private & Personal Use Only
.www.jainelibrary.org
Jain Education International