________________
દ્રિતીય રાત્રિ-વિધા .
[ રૂપ ]
પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં ૧૮૦ એકસો એંશી થયા. તેને પૃથિવીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય અને અવકાય એ દસ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ અઢારસો થયા. તેને ૧ ક્ષાંતિ, ૨ માદેવ, ૩ આર્જવ, ૪ મુકિત (નિર્લોભતા), ૫ ત૫, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ (પવિત્રતા), ૯ અકિંચનતા ( પરિગ્રહત્યાગ) અને ૧૦ બ્રહ્મચર્ય એ દસ પ્રકારના સાધુધર્મ ગુણતાં ૧૮૦૦૦ અઢાર હજાર થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગ રથની ભાવના આઠ આ રીતે છે –
* जे नो करंति मणसा, निजिअ आहार सन्न सोइंदी॥ જુવાર, તિગુમ તે મુળ છે ? વગેરે. એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુધર્મ રથને પાઠ આ રીતે છે: +न हणेइ सयं साहू मणसा आहार सन्न संवुडओ ॥
સોવિક સંવાળો, જુવતિg વંતિ સંઘat | ૨ | વગેરે સામાચારી રથ, ક્ષમણું રથ, નિયમ રથ, આલેચન તપ રથ, સંસાર રથ, ધર્મ રથ, સંયમ રથ, વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા. વધુ લંબાણ થવાની બીકથી તે અત્રે દાખલ કર્યા નથી.
નવકાર આદિની અનાનુપૂર્વી અને તેનું ફલ. નવકારની વાલક ગણનામાં તે પાંચ પદ આશ્રયી એક પૂર્વાનુપૂર્વી, એક પાનુ પૂવ અને બાકી એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂવીઓ આવે છે. નવપદ આશ્રયી અનાનુ પૂવ (૩૬૨૮૭૮) ત્રણ લાખ બાસઠ હજાર આઠસો અઠોતેર થાય છે. અનાનુપવી વગેરે ગણવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યથી જિનકીર્તિ સૂરિકૃત સટીક પરમેષ્ટિ સ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર, વૈરી, ગ્રહ, મહા રોગ વગેરેને શીધ્ર નાશ થાય છે. એ એનું આ લેકમાં પણું પ્રત્યક્ષ ફળ છે. પરલેક આશ્રયી એનું ફળ તે અનંત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે–જે પાપ કર્મની નિર્જરા છે
* આહાર આદિ સંજ્ઞા અને શ્રોત્ર વગેરે ઈદ્રિયોને જિતનાર જે મુનિઓ પૃથવીકાય વગેરેને આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદન કરું છું.
! આહાર વગેરે સંજ્ઞાઓનો, શ્રોત્ર આદિ ઈદ્રિનો સંવર કરનાર, પૃથ્વીકાય વગેરે આરંભને વજનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને પાળનાર એવા સાધુ પોતે મનવડે પણ હિંસા ન કરે.
YY Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org