________________
[30]
श्राद्धविधिप्रकरण |
ખરેખર શૂરવીર છું. જો કે કદાચિત હું પ્રાણથી રહિત થઇ જઉં તાપણ ભલે, પણ મારી પ્રતિજ્ઞા તેા નિશ્ચયથી અલગ જ રહેશે. અહિયાં પેાતાના પતિના ઉત્સાહ વધારવાને તે વીર પત્ની ( રાણી) પણ તેવાજ ઉત્સાહવર્ધક વચના મેલવા લાગી. દંપતીનાં આવાં વચન સાંભળીને, “ અહા મહા આશ્ચર્ય કે આવુ ધર્મમાં એકાગ્ર ચિત્ત છે, અહેા આશ્ચય કે કેવુ ધી કુટુંબ છે? કેવા સાત્વિક છે, ” એવી પ્રશંસા સર્વ જન કરવા લાગ્યા. હવે શું થશે અથવા શું કરવું ? એવી ઊંડી આલેચનામાં આકુળ થવાથી જેનુ હૃદયકમળ તસ થયું છે એવા સિ’હુ નામના દિવાનને, વિમલાચલ તીર્થના અધિષ્ઠાયક ગેામુખ નામે યજ્ઞ રાત્રિના સ્વપ્રમાં પ્રગટ થઇ કહેવા લાગ્યા કે, “ હૈ મ ંત્રીશ, તું શા માટે ચિંતા કરે છે? જિતારી રાજાના ધૈર્ય થી વશ થયેલા હું પ્રસન્ન થઈને વિમલાચળ તીર્થાંને અહિયાં જ સમીપપણે લાવીશ, માટે તું તારી ચિંતા દૂર કર. આવતી કાલે પ્રભાત સમયે વિમળાચળ તીર્થના સન્મુખ ચાલતાં સર્વ શ્રી સંઘને વિમળાચળ તીર્થની યાત્રા કરાવીશ, જેથી સના અભિગ્રહ પૂ થઇ શકશે. ”
આવાં હર્ષદાયક તેનાં વચન સાંભળીને દિવાન તેને પ્રણામપૂર્વક કહેવા લાગ્યા કે, “ હું શાસનસૌંરક્ષક, આ વખતે આવીને તમાએ જેમ મને સ્વપ્નમાં આન ંદકારક વચનેા કહ્યાં, તેમ આ સંઘમાં ગુરુ પ્રમુખ ખીજા પણ કેટલાક લેાકેાને સ્વપ્ન આપીને આવાંજ હ દાયક વચને સંભળાવેા, કે જેથી સ ́પૂર્ણ લેાકને નિશ્ચય થાય. ” એવાં વચનથી ગેમુખયક્ષે તેવી રીતે શ્રી સંઘમાં તેનાંજ સ્વપ્ન આપ્યાં. ત્યારપછી તેણે તે મહાભયંકર અટવીમાં જ એક મેટા પર્વત ઉપર કૃત્રિમ વિમળાચળ તીર્થની રચના રચી, કેમકે દેવતાને દૈવિક શક્તિથી શું અસંભવિત છે ? દેવતાની વૈક્રિયથી રચિત વસ્તુ માત્ર પંદર જ દિવસ રહી શકે છે, પણ ઔદારિક પરિણામથી પરિણમાવેલી હાય તા ગિરનાર તીર્થ પર શ્રી નેમનાથસ્વામીની મૂર્તિની પેઠે અસંખ્યાતા કાળપ ત પણ રહી શકે છે. પ્રભાત સમયે રાજા, આચાર્ય, દિવાના તેમજ બીજા પણ ઘણા લાકે પરસ્પર પેાતાના સ્વપ્ન સંબધી વાતા કરવા લાગ્યા. ત્યારપછી ખુશી થયેલા ખધા લેાકેા તીર્થં ભણી ચાલતા થાડા વખતમાં રસ્તામાં જ વિમલાચળ તીર્થને દેખતાં જ અત્યત હર્ષિત થયા. પછી તે તીર્થ પર ચડીને દર્શન પૂજા કરીને પોતાના અભિગ્રહ પૂર્ણ કરવા લાગ્યા. તેમજ હર્ષથી શરીરને રામાંચિત કરતા પેાતાના આત્માને પુણ્યરૂપ અમૃતથી પૂર્ણ પુષ્ટ કરવા લાગ્યા. ત્યાં વળી સ્નાત્રપૂજા, જપૂજા પ્રમુખ કરણીએ કરતા માળ પ્રમુખ પહેરીને પેાતાને ધન્ય માનતા ત્યાંથી મૂળ ( ખરા ) શત્રુંજય ભણી યાત્રા માટે ચાલવા લાગ્યા. પણ રાજા તેા ભગવતના ગુણુરૂપ ચૂર્ણથી જાણે કામણુ જ ન કરાયું હાય! એમ ફ્રી ફ્રીને પાછા ત્યાંજ આવીને મૂળનાયકને નમન વંદન કરે છે; તેમ કરતાં પેાતાના આત્માને સાથે નરકમાં પડતાં રોકવાને જ જેમ પ્રત્યોં હૈાય તેમ તે રાજા સાત વાર તી પરથી ઉત. રીને સાતમી વાર ફરીને ચઢ્યો ત્યારે સિહ મંત્રીએ પૂછ્યું કે, હે રાજેન્દ્ર ! આમ કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org