________________
પ્રથમ વિન—ત્યપ્રહારો |
[ ૨૬ ]
કે, હાલ તરતજ યાત્રા જવાની સામગ્રી તૈયાર કરી. તે વખતે વળી તેણે એવા કઢાર અભિગ્રહ ધારણ કર્યો કે, “જ્યાંસુધી એ તીર્થનાં પગે ચાલતા જઈ દÖન ન કરી શકું, ત્યાંસુધી મારે અન્ન પાણીના સથા ( બીલકુલ ) ત્યાગ છે. ” રાજાની આવી આકરી પ્રતિજ્ઞા સાંભળીને હુંસી તથા સારસીએ પણ એવીજ કાંઈક પ્રતિજ્ઞા તત્કાળ ગ્રહણ કરી. જેમ રાજા કરે તેમ પ્રજા પણ કરે એવાજ ન્યાય છે માટે પ્રજાવ માંના કેટલાકે પણ તેવીજ પ્રકારાંતરની પ્રતિજ્ઞા ધારણ કરી. એવા કેાઇ બનવા કાળ કે, લાંમા કાંઇપણ વિચાર કર્યા વિના આવા અત્યંત આકરી અભિગ્રહ તેણે ગ્રહણ કર્યા! અહા અહા ! મહાખેદ સરખી આ વાત બની કે, એ સિદ્ધાચળ તી ક્યાં રહ્યું? અને કેટલું બધું દૂર છતાં આવા અભિગ્રહ રાજાએ કેમ ગ્રહણ કર્યાં ? એમ પ્રધાનાદિક શોચ કરવા લાગ્યા. મત્રી પ્રમુખ આમ ખેદ કરવા લાગ્યા ત્યારે ગુરુ પણ ખેલવા લાગ્યા કે, જે જે અભિગ્રહ ગ્રહણ કરવા તે તે પૂર્વાપર વિચાર કરીને કરવા જ યાગ્ય છે. વિચાર્યા વિનાનું કાર્ય કરતાં પાછળથી ઘણા જ પશ્ચાત્તાપ થાય છે, અને તેથી તે કાર્યમાં લાભની પ્રાપ્તિ તા ક્યાંથીજ થાય ? પણ તેનાથી ઊલટુ નુકશાન ભેગવવુ' પડે છે. તે સાંભળી અતિશય ઉત્સાહી રાજા ખેલવા લાગ્યા કે, હૈ મહારાજ ! અભિગ્રહ ધારણ કર્યા પહેલાં જ વિચાર કરવાના હતા, પણ હવે તે જે વિચાર કરવા તે બધા ફ્રાકટ જ છે. પાણી પીધા પછી નાતિ જાતિ પૂછવી અથવા મસ્તક મુંડન કરાવ્યા પછી તિથિ, વાર, નક્ષત્ર પૂછવાં, એ સર્વ ફાકટ જ છે. હવે તે જે થયુ ં તે થયું, હું તેા પશ્ચાત્તાપ વિના જ એ અભિગ્રહને ગુરુના ચરણુ પસાયથી નિર્દેઢુ કરીશ. જોકે સૂર્યના સારથી પાંગળા છે, તે પણ આકાશના અંતને તે થ્રુ પામી શકતા નથી ? એમ કહીને શ્રી સંઘની સાથે ચતુર'ગીણી સેના લઈને તે યાત્રાના માગે ચાલવા લાગ્યા. કરૂપ શત્રુનેજ જાણે લૂંટવાને જતા હાય શું? એમ ઉતાવળે ચાલતાં કેટલેક દિવસે કાશ્મીર દેશની એક અટવીમાં જઇ પહોંચ્યા. ક્ષુધા ( ભૂખ ), તૃષા ( તરસ ), પગથી ચાલવું, તેમ માર્ગમાં ચાલવાથી થતા પરિશ્રમને લીધે રાજા રાણી અત્યંત આકુળવ્યાકુળ થવા લાગ્યા. ત્યારે સિંહ નામે વિચક્ષણુ મંત્રીશ્ર્વર ( દિવાન ) ચિંતાતુર થયેàા ગુરુ પાસે આવીને કહેવા લાગ્યા કે, મહારાજ ! રાજાને હરકોઇ પ્રકારે પણ સમજાવેા. ધર્મના કાર્યોંમાં જો સમજણુ નહીંજ રાખે તેા પછી જૈન શાસનની ઊલટી નિંદા થશે. એમ ખેલતા તે દિવાન ત્યાંથી રાજા પાસે આવીને કહેવા લાગ્યુંા કે, હું રાજન્! લાંભાલાભના તે વિચાર કરી, સહસાત્કાર ( ઉતાવળ ) થી જે કાંઇ કામ અવિચારથી કરવામાં આવે તે પ્રાચે અપ્રમાણુજ હાય છે. ઉત્સર્ગમાં પણ અપવાદ માર્ગ સેવન કરવા પડે છે, તેટલા જ માટે “ સદૂત્તાગારેણ '' એવા આગાર ( પાઠ ) સિદ્ધાંતકારીએ દર્શાવેલા છે. આવાં દિવાનનાં વચન સાંભળીને શરીરથી અતિશય આકુળ થયા છતાં પણ મનથી તા સર્વથા અકળાણેજ નથી એવા તે રાજા ગુરુ પ્રત્યે ખેલવા લાગ્યા કે, હે પ્રભુ ! અસમ પરિણામવંત હાય તેનેજ એવા ઉપદેશ આપવા, પણ હું તે મારૂં મેલેલું વચન પાળવાને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International