________________
પ્રથમ વિઘ્ન-ચમારા ।
[24]
નુષ્ઠાનાદિક કરે છે, તે સર્વે ફળહીન વૃક્ષની જેમ વ્ય છે. તે સમ્યકત્વ પણ ત્રણ તત્ત્વના ગ્રહણ કરવારૂપ છે, તે વીતરાગ દેવ, શુદ્ધ પ્રરૂપક ગુરુ અને કેલિભાષિત ધર્મરૂપ છે. તે ત્રણ તત્ત્વમાં પણ પ્રથમ ‘દેવતત્ત્વ ' અરિહંત જાણવા. અરિહંત દેવમાં પણ પ્રથમ અરિહંત ‘શ્રી યુગાદિદેવ ઋષભદેવ ’ છે. એ અત્યંત મહિમાવંત દેવ જે તીર્થ પર બિરાજે છે, તે “ સિદ્ધાચલ ” નામનું તીર્થ પણ મહાપ્રભાવિક છે. એ વિમળાચળ તીર્થ સર્વે તીર્થાંમાં મુખ્ય છે; એ તીર્થનાં નામ પણ જુદાં જુદાં કારણે અનેક નામેા છે. જેમ કે, ૧ સિદ્ધક્ષેત્ર, ૨ તી રાજ, ૩ મરુદેવ, ૪ ભગીરથ, ૫ વિમલાચલ, ૬ માહુબલિ, છ સહસ્રકમલ, ૮ તાલધ્વજ, હું ક’અગિરિ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટાત્તરશતકુલ, ૧૩ સહસ્રપત્ર, ૧૪ ઢક, ૧૫ લેાહિત્ય, ૧૬ કપર્દિનિવાસ, ૧૭ સિદ્ધિશેખર, ૧૮ પુંડરીક, ૧૯ મુકિતનિલય, ૨૦ સિદ્ધિપર્વત, ૨૧ શત્રુજય, એવાં એકવીશ નામ છે. તે પૈકી કેટલાક મનુષ્યકૃત, કેટલાંક દેવકૃત અને કેટલાંક ઋષિકૃત મળી આ ૨૧ નામેામાંથી કેટલાંક આ અવણીમાં થયાં છે; અને કેટલાંક હવે પછી થશે. આ વર્તમાન અવસર્પિણીનાં જે એકવીશ નામ મેં તને કહ્યાં, તેમાંનું “ શત્રુંજય ” એવું એકવીશમું જે નામ આવેલુ છે, તે આવતા ભવે તારાથી જ પ્રસિદ્ધ થશે એમ અમે જ્ઞાની પાસેથી સાંભળેલું છે. વળી સુધર્માસ્વામીના રચેલા મહાકલ્પ નામના ગ્રંથમાં આ તીર્થના અષ્ટેત્તરશત (એકસા આઠ) નામ પણ કહેલાં છે. તે આ પ્રમાણે :
""
૧. વિમળાચળ, ૨ સૂરશૈલ, ૩ સિદ્ધક્ષેત્ર, ૪ મહાચળ, પ શત્રુંજય, ૬ પુંડરીક, ૭ પુણ્યરાશિ, ૮ શ્રીપદ, ૯ સુભદ્ર, ૧૦ પર્વતે, ૧૧ દૃઢશક્તિ, ૧૨ અકર્મક, ૧૩ મહાપદ્મ, ૧૪ પુષ્પદ ંત, ૧૫ શાશ્વત, ૧૬ સર્વકામદ, ૧૭ મુક્તિગેહ, ૧૮ મહાતીર્થ, ૧૯ પૃથ્વીપીઠ, ૨૦ પ્રભુપદ, ૨૧ પાતાલમૂળ, ૨૨ કૈલાસ, ૨૩ ક્ષિતિમડન, ૨૪ રૈવતગિરિ, ૨૫ મહાગિરિ, ૨૬ શ્રીપદગિરિ, ૨૭ ઇંદ્રપ્રકાશ, ૨૮ મહાપ, ૨૯ મુક્તિનિલય, ૩૦ મહાનંદ, ૩૧ કર્મસૂદન, ૩૨ અકલંક, ૩૩ સૌદર્યાં, ૩૪ વિભાસન, ૩૫, અમરકેતુ, ૩૬ મહાકસૂદન, ૩૭ મહેાદય, ૩૮ રાજરાજેશ્વર, ૩૯ ઢીંક, ૪૦ માલવતાય, ૪૧ સુગિરિ, ૪૨ આનંદમંદિર, ૪૩ મહાયશ, ૪૪ વિજયભદ્ર, ૪૫ અનતશક્તિ, ૪૬ વિજયાનંદ, ૪૭ મહાશૈલ, ૪૮ ભદ્રંકર, ૪૯ અજરામર, ૫૦ મહાપીઠ, ૫૧ સુદર્શન, પર ચગિરિ, ૫૭ તાલધ્વજ, ૫૪ ક્ષેમ કર, ૫૫ અનંતગુણાકર, પ૬ શિવ’કર, પ૭ કેવળદાયક, ૫૮ ક ક્ષય, ૫૯ જ્ગ્યાતિસ્વરૂપ, ૬૦ હિમગિરિ, ૬૧ નગાધિરાજ, ૬૨ અચલ, ૬૩ અભિન ંદ, ૬૪, સુવર્ણ, ૬૫ પરમબ્રહ્મ, ૬૬ મહેદ્રધ્વજ, ૬૭ વિશ્વાધીશ, ૬૮ કદંબક, ૬૯ મહીધર, ૭૦ હસ્તગિરી, ૭૧ પ્રિયંકર, ૭૨ દુ:ખહર, ૭૩ જયાનંદ, ૭૪ આન ંદધર, ૭૫ યશેાધર, ૭૬ સહસ્રકમલ, ૭૭ વિશ્વપ્રભાવક, ૭૮ તમાક, ૭૯ વિશાલગિરિ, ૮૦ હરિપ્રિય, ૮૧ સુરકાંત, ૮ર પુણ્યકેશ, ૮૩ વિજય, ૮૪ ત્રિભુવનપતિ, ૮૫ વૈજયંત, ૮૬ જયંત, ૮૭ સર્વાર્થસિદ્ધ, ૮૮ ભવતારણ, ૮૯ પ્રિયંકર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org