________________
[ ૨૮૪ ]
श्राद्धविधिप्रकरण ।
ભાજન માટે નીપજાવેલા હાય તે સોંપૂર્ણ પ્રભુની આગળ ચઢાવવાની યુક્તિના અનુક્રમ ઉલ્લંધન નહીં કરતાં પછી ભેાજન કરવું અહિં લેાજન કરવું એ અનુવાદ છે. મધ્યાન્હની પૂજા અને લેાજનના કાળના કંઇ નિયમ નથી, કેમકે ખરેખરી ક્ષુધા લાગે એ જ ભેાજનના કાળ છે. એ જ રૂઢી છે. મધ્યાન્હ થયાં પહેલાં પણ જો પ્રત્યાખ્યાન પારીને દેવપૂજાપૂર્વક ભાજન કરે તેા તેમાં કઈં ખાધ આવતા નથી. આયુર્વેદમાં તે વળી આવી રીતે ખતાવેલું છે કે પહેલા પહેારમાં ભાજન કરવું નહીં, એ પહેાર ઉલ્લંઘન કરવા નહીં ( ત્રીજો પહેાર થયાં પહેલાં સેાજન કરી લેવું). પહેલા પહેારમાં ભાજન કરે તેા રસની ઉત્પત્તિ થાય છે અને એ પહેાર ઉલ્લંધન કરે તેા ખળની હાનિ થાય છે.
સુપાત્રે દાન આદિ કરવાની રીત આ પ્રમાણે છે.
શ્રાવકે લેાજનને અવસરે પરમ ભક્તિથી મુનિરાજને નિમંત્રી તેમને પેાતાને ઘેર લાવવા. અથવા શ્રાવકે પેાતાની ઇચ્છાએ આવતા મુનિરાજને જોઇ તેમની આગળ જવું. પછી ક્ષેત્ર સ ંવેગીનું ભાવિત છે કે અભાવિત છે ? કાળ સુશિક્ષના છે કે દુર્ભિક્ષના
છે ? આપવાની વસ્તુ સુલભ કે દુલ ભ છે તથા પાત્ર ( મુનિરાજ ) આચાય છે, અથવા ઉપાધ્યાય, ગીતાર્થ, તપસ્વી, માળ, વૃદ્ધ, રાગી, સમથ કિવા અસમર્થ છે ? ઇત્યાદિ વિચાર મનમાં કરવા અને હરીફાઇ, મ્હાટાઇ, અદેખાઇ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, ખીજા લેાકેા દાન આપે છે માટે મ્હારે પણ તે પ્રમાણે કરવું જોઇએ. ” એવી ઇચ્છા, ઉપકારના બદલા વાળવાની ઇચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણ, પશ્ચાત્તાપ વગેરે દાનના ઢોષ તજવા. પછી કેવળ પેાતાના જીવ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ખેંતાળીસ તથા બીજા રાષથી રહિત એવી પેાતાની સંપૂર્ણ અન્ન, પાન, વસ્ર આદિ વસ્તુ, પ્રથમ ભાજન, પછી ખીજી વસ્તુ એવા અનુક્રમથી પાતે મુનિરાજને વિનયથી આપવી, અથવા પાતે પેાતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઊભા રહી પેાતાની સ્ત્રી વગેરે પાસેથી અપાવવું. આહારના ખેતાળીશ દોષ પિડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઇ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહાંચાડી પાછું વળવું. મુનિરાજને યાગ ન હૈાય તે, મેઘ વિનાની વૃષ્ટિ માફ્ક જો કદાચ મુનિરાજ કયાંયથી પધારે તેા હું કૃતાર્થ થઉં ” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દિશા તરફ જોવું. કેમકે જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાઇ, તે વસ્તુ કાઇપણ રીતે સુશ્રાવક ભક્ષણ કરતા નથી; માટે લેાજનને અવસર આવે દ્વાર તરફ નજર રાખવી.
''
ન
મુનિરાજના નિર્વાહ બીજી રીતે થતા હોય તે અશુદ્ધ આહાર આપનાર ગૃહસ્થ તથા લેનાર મુનિરાજને હિતકારી નથી; પરંતુ દુર્ભિક્ષ આદિ હાવાથી જો નિર્વાહ ન થતા હાય, આતુરના દૃષ્ટાંતથી તેજ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગએલા, ગ્લાન થએલા, લેાચ કરેલા એવા આગમ શુદ્ધ વસ્તુનુ ગ્રહણુ કરનાર મુનિરાજને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International