________________
[૨૬ ]
भावविधिप्रकरण।
રાજાએ કટકે કટકા કર્યા, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થએલી હિષ્ણુએ અનેક ભવમાં જિહવા છેદ વગેરે દુખે સહ્યાં.
પરનિંદા અને સ્વસ્તુતિ ન કરવી.
લેકની તથા વિશેષ કરીને ગુણી જનની નિંદા ન કરવી, કેમકે લેકની નિંદા કરવી અને પિતાનાં વખાણ કરવાં એ બને લેકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે ખરા ખોટા પારકા દેષ બોલવામાં શું લાભ છે તેથી ધનનો અથવા યશને લાભ થતું નથી, એટલું જ નહીં પણ જેના દેષ કાઢિયે, તે એક પિતાને ન શત્રુ ઉત્પન્ન કર્યો એમ થાય છે. ૧ પિતાની સ્તુતિ, ૨ પારકી નિંદા, ૩ વશ ન રાખેલી જીભ, ૪ સારાં વસ અને ૫ કષાય આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારે ઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે. જે પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય, તે તે ગુણે વગર કહે પિતાને ઉત્કર્ષ કરશેજ, અને જે તે (ગુણે) ન હોય તે ફેગટ પિતાનાં પિતે કરેલાં વખાણથી શું થાય? પિતે પિતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્ર હસે છે, બાંધવજન નિંદા કરે છે, હોટ લેકે તેને કોરે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને બહુ માનતા નથી. બીજાને પરાભવ અથવા નિંદા કરવાથી તથા પિતાની મહેટાઈ પિતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગોત્ર કર્મ બંધાય છે. તે કર્મ કરો ભવ થએ પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહા પાપ છે. કારણ ઘણું ખેદની વાત છે કે, નિંદા કરવાથી પારકાં પાપો વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે. એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત નીચે પ્રમાણે છે –
પર નિંદા કરનાર વૃદ્ધ ડેશીનું દષ્ટાંત.
સુગ્રામ નામના ગામમાં સુંદર નામનો એક શ્રેષ્ઠી હતો. તે હેટે ઘમી અને મુસાફર વગેરે લોકોને ભેજન, વરુ, રહેવાનું સ્થાનક વગેરે આપી તેમના ઉપર માટે ઉપકાર કરતો હતો. તેની પડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતી હતી. તે શેઠની હમેશાં નિંદા કર્યા કરે અને કહે કે, “મુસાફર લેકે પરદેશમાં મરણ પામે છે, તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પિતાની સચ્ચાઈ બતાવે છે વગેરે.” એક વખતે ભૂખ તરસથી પીડાએ એક કાર્પેટિક આવ્યું. તેને ઘરમાં ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ, અને તેથી તે મરી ગયે. કારણકે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મોઢામાં પકડેલા સપના મુખમાંથી ઝેર પડયું હતું. કાપેટિક મરણ પામ્યા તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવું ધમિપણું !!” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, “દાતાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org