________________
[ શ્°E ]
श्राद्धविधिप्रकरण |
અથે જેટલુ દ્રવ્ય માન્યું હાય, તેટલું દેવ, ગુરુ આદિનું દ્રવ્ય થયુ. તે દ્રશ્ય જો પેાતાના ઉપભાગમાં વાપરે તે દેવાદિ દ્રવ્ય ભક્ષણ કર્યાના દેષ કેમ ન લાગે ?
એવી રીતે જાણતાં અથવા અજાણતાં જે કેાઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યના ઉપભાગ થયા હાય, તેની આલેાયણા તરીકે, જેટલા દ્રવ્યના ઉપલેાગ અનુમાનથી ધ્યાનમાં આવતા હાય, તેના પ્રમાણમાં પેાતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિ દ્રવ્યમાં નાંખે. એ આલાયા મરણુસમય નજીક આવે ત્યારે તે અવશ્ય કરવી. વિવેકી પુરૂષે પેાતાની અલ્પ શક્તિ હાય તેા ધમ નાં સાત ક્ષેત્રાને વિષે પેાતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કાઇનું ઋણુ રાખવું નહીં. પાઈએ પાઈ ચૂકતી કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણુ તા બિલકુલ ન જ રાખવું. કહ્યું છે કે—શ્રેષ્ઠ પુરૂષ કાઇનું ઋણ એક ક્ષણ માત્ર પણ કાઇ કાળે ન રાખવું, તેા પછી અતિ દુ:સહુ દૈવાદિકનું ઋણુ કાણુ માથે રાખે? માટે બુદ્ધિમાન્ પુરૂષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચાખ્ખા વ્યવહાર રાખવા. કહ્યું છે કે—જેમ ક્રમલ પડવેના ગઢને, નાળિયા નાળિયણને, હુંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રાવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન્ પુરૂષ સૂક્ષ્મધર્મ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારની જરૂર નથી.
પચ્ચક્ખાણની વિધિ.
હવે ગાથાના ઉત્તરાદ્ધની વ્યાખ્યા વિષે કહીએ છીએ. આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢપણે પાળનાર એવા ગુરૂની પાસે જઇ પાતે પૂર્વે કરેલું પચ્ચ ખાણુ અથવા તેમાં કાંઇક વધારીને ગુરૂ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારપ્રદીપ ગ્રંથથી જાણવી. પચ્ચખાણ ત્રણ પ્રકારનુ છે. એક આત્મસાક્ષિક, ખીજું દેવસાક્ષિક અને ત્રીજું સાક્ષિક, તેના વિધિ આ પ્રમાણે:—જિનમંદિરે દેવવંદનને અર્થ, સ્નાત્રમàત્સવના દર્શનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરૂની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચખાણ લેવું. મંદિરે ન હાય તેા ઉપાશ્રયમાં જિનમંદિરની પેઠે ત્રણ મિસિદ્દી તથા પાંચ અભિગમ વગેરે યથાયેાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલા અથવા તે થઇ રહ્યા પછી સદ્ગુરૂને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ એવી દ્વાદશાવત્ત વંદના કરે,
ગુરૂવન્દનનું લ
એ વંદનાનું ફળ અહુ મ્હાટુ' છે. વળી કહ્યું છે કે—માણસ શ્રદ્ધાથી વંદના કરે તેા, નીચગેાત્ર કમને ખપાવે, ઉચ્ચગેાત્ર કમ બાંધે, અને કર્મની દૃઢથિ શિથિલ કરે. કૃષ્ણે ગુરૂદનાથી સાતમીને બદલે ત્રીજી નરકનુ આયુષ્ય અને તીર્થંકરનામકર્મ બાંધ્યુ, તથા તે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા. શીતળાચાર્યને વદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org