________________
प्रथम दिन - कृत्यप्रकाश ।
[ kLG ]
કરે તેા પુણ્યને સ્થાનકે પણ ચારી આદિ કર્યાંના દોષ આવે. પુણ્ય સ્થાનકે ચારી વગેરે કરવાથી મુનિરાજને પણ હ્રીણતા આવે છે. કહ્યું છે કે—જે માણુસ ( સાધુ ) તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવ એની ચારી કરે તે કિક્ષ્મિી દેવતાનુ આયુષ્ય માંધે.
સાધારણ દ્રવ્ય વાપરવામાં વિવેક,
મુખ્યવૃત્તિએ વિવેકી પુરૂષે ધર્મ ખાતે કાઢેલુ દ્રવ્ય સાધારણ રાખવું. તેમ કરવાથી ધર્મસ્થાન ખરાખર જોઇને તે ઠેકાણે તે દ્રવ્યના વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સીદાતુ હાય તેને સહાય આપવામાં ખડુ લાભ દેખાય છે. કોઈ શ્રાવક જ માઠી અવસ્થામાં હાય અને તેને જે તે દ્રવ્યથી સહાય કરાય, તેા તે શ્રાવક આશ્રય મળવાથી ધનવાન થઈ સાતે ક્ષેત્રાની વૃદ્ધિ કરે એવા સંભવ રહે છે. લૌકિકમાં પણ કહ્યું છે કે—હૈ રાજેંદ્ર ! તું દરિમાણુસનું પાષણુ કર, પણ ધનવાન પુરુષનું કરીશ નહીં કારણ કે, રાગી માણસને જ ઔષધ આવુ હિતકારી છે પણુ નીરાગી માણુસને ઔષધ આપવાથી શું લાભ થવાના ? માટે જ પ્રભાવના, સંધની પહેરામણી, દ્રવ્ય યુક્ત માઇક (લાડુ) અને હ્રાણા આદિ વસ્તુ સામિકાને આપવી હાય, ત્યારે નિધન સાધકિને સારામાં સારી વસ્તુ હાય તે જ આપવી ચેાગ્ય છે. એમ ન કરે તેા ધર્મની અવજ્ઞા આદિ કર્યાના દોષ આવે. ચાગ હોય તેા ધનવાન્ કરતાં નિર્ધન સાધર્મિકને વધારે આપવું; પણ યાગ ન હાય તા સર્વેને સમાન આપવું. સંભળાય છે કે, ચમુનાપુરમાં જિનદાસ ઠકકુરે ધનવાનું સામિને આપેલા સમતિ માઇકમાં એક એક સાનૈયા અંદર નાંખ્યા હતા, અને નિન સાધર્મિકને આપેલા માઇકમાં એ એ સાનૈયા નાંખ્યા હતા. ધર્મ ખાતે વાપરવા કબૂલ કરેલુ' સર્વ દ્રવ્ય તેજ ખાતે વાપરવુ જોઈએ.
માતાપિતાશ્નિ અંગે તે પુણ્ય જીવતાં જ કરવું,
મુખ્યમાગે જોતાં તે, પિતા આદિ લેાકાએ પુત્ર વગેરે લેાકેાની પાછળ અથવા પુત્ર આદિ લેાકાએ પિતા આદિની પાછળ જે પુણ્યમાગે ખરચવુ... હાય, તે પ્રથમથી જ સની સમક્ષ કરવુ. કારણ કે, કાણુ જાણે, કેવું ક્યાં અને શી રીતે મરણ થશે? માટે પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું. હાય, તેટલું અવસર ઉપર જૂદું જ વાપરવું, પણુ પાતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યમાં ન ગણવું. કારણ કે, તેથી ધર્મસ્થાનને વિષે વ્ય દ્વાષ આવે છે.
તીથ યાત્રા અંગે કાઢેલું દ્રવ્ય.
ઃ
એમ છતાં કેટલાક લોકો યાત્રાને અર્થે આટલુ દ્રવ્ય ખરચીશુ'' એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથીજ ગાડી ભાડું, ખાવુંપીવુ, માકલવું વગેરે માર્ગ આદિસ્થાનકે લાગેલું ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે મૂલેકા કાણુ જાણે કે, કઈ ગતિ પામશે? યાત્રાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org