________________
(ii)
પ્રથમ હિન-જારિયા
[ ૧૭ ]
પંચ ભેળાં થઈ બેસે, ૩૦ વિવાહ વિગેરેના સાંસારિક કાર્ય માટે દેરાસરમાં પંચ મળે, ૩૧ દેરાસરમાં બેસીને પોતાના ઘરના કે વેપારના નામાં લેખાં લખે, ૩૨ રાજાના વિભાગને કર અથવા પિતાના સગાંવહાલાઓને આપવા ગ્ય વિભાગની વહેંચણ દેરાસરમાં કરે, ૩૩ પિતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં મૂકે અથવા દેરાસરના ભંડારમાં પોતાનું દ્રવ્ય સાથે રાખે, ૩૪ પગ ઉપર પગ રાખી (ચડાવો) દેરાસરમાં બેસે, ૩૫ દેરાસરની ભીંત ઓટલા, જમીન ઉપર છાણાં થાપે સુકાવે, ૩૬ પોતાના વસ્ત્ર દેરામાં સુકાવે, ૩૭ મગ, ચણાં, મઠ, તુરની દાળ કરવા દેરાસરમાં સુકાવે, ૩૮ પાપડ, ૩૯ વડી, ખેર, શાક, અથાણું વિગેરે કરવા હરકેઈ પણ પદાર્થ સુકાવે, ૪૦ રાજા વિગેરેના ભયથી દેરાસરના ગભારા, યરા, ભંડાર વિગેરેમાં સંતાવું, ૪૧ દેરાસરમાં બેઠા હોય ત્યારે પોતાના કઈ પણ સંબંધીનું મરણ સાંભળી રૂદન કરવું, ૪૨ સ્ત્રીકથા, રાજકથા, દેશકથા, ભેજનકથા, વિકથા દેરાસરમાં કરવી, ૪૩ પિતાના ઘર કામ સારૂ કોઈ પ્રકારના યંત્ર, ઘાણ વિગેરે શસ્ત્ર અસ્તરા વિગેરે દેરાસરમાં ઘડાવવા તૈયાર કરાવવા, ૪૪ ગૌ, ભેંસ, બળદ, ઘોડા, ઉંટ વિગેરે દેરાસરમાં રાખવા, ૪૫ ટાઢ પ્રમુખના કારણથી દેરાસરમાં બેસી તાપણું પ્રમુખનું સેવન કરવું, ૪૬ દેરાસરમાં પોતાના સાંસારિક કાર્ય માટે જંધન કરવું, ૪૭ દેરાસરમાં બેસી રૂપીયા, મહાર, ચાંદી, સેનું, રત્ન વિગેરેની પરીક્ષા કરવી, ૪૮ દેરાસરમાં પેસતા નિકળતાં નિહિ અને આવસહિ કહેવું ભૂલી જવું, ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવવી, પર મનને એકાગ્ર ન રાખવું પડે તેલ પ્રમુખ દેરાસરમાં ચોળાવવું, સચિત્ત ફેલ વિગેરે જે કાંઈ હાઈ તે દેરાસરથી બહાર ન કાઢી નાખવાં, ૫૫ દરરોજ પહેરવાના દાગીના દેરે જતા ન પહેરવા, જેથી આશાતના થાય કેમકે લેકમાં પણ નિંદા થાય છે જુઓ આ કેવો ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દેરે જતાં પહેરવાની મનાઈ છે, ૫૬ જિનપ્રતિમાં દેખીને બે હાથ ન જોડવા, ૫૭ એક પનાવાળા ઉત્તમ વરનું ઉત્તરાયણ કીધા વિના દેરામાં જાય, ૫૮ મુકુટ મસ્તકે બાંધી રાખે. ૫૯ માથા ઉપર પાઘડીમાં કપડું વીંટવું, ૬૦ માથામાં પાઘડી વિગેરે ઉપર ઘાલેલું ફૂલ કાઢી ન નાંખે, ૬૧ હેડ પાડે( શરત કરે) જેમકે મુકીએ નાળીએર ભાંગી આપે તે અમુક આપું, ૬૨ દેરા, સરમાં દડાગેડીથી રમત કરવી, ૬૩ દેરાસરમાં કઈ પણ મોટા માણસને જુહાર(સલામ) કરવી, ૬૪ દેરાસરમાં જેમ લેક હસી પડે એવી કઈ પણ જાતની ભાંડચેષ્ટા કરવી જેમકે કે કાખ વગાડવી વિગેરે, ૬૫ કઈને તિરરકાર વચન બોલવું જેમકે અરે ! અલ્યા, દુષ્ટ ચેર એમ બોલવું, ૬૬ કેઈની પાસે લેહેણું હોય તેને દેરાસર વિગેરેમાં પકડ અથવા દેરાસરમાં લંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું, ૬૭ દેરાસરે રણસંગ્રામ કરવો, ૬૮ દેરાસરમાં જેટલી વાળ ઓળવા, ૬૯ દેરાસરમાં પલાંઠી બાંધીને બેસવું, ૭૦ પગ સાફ રાખવા માટે દેરાસરમાં કાષ્ઠની પાવડી પહેરવી, ૭૧ દેરાસરમાં બીજા લોકોની અડચણની અવગણના કરીને પગ લાંબા કરી બેસવું, ૭૨ શરીરના સુખ માટે પગે પુડપુડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org