________________
[ ૨૭૨ ]
भादविधिप्रकरण |
ચિંતા ગણાય છે, તેમાં નિર ંતર યત્ન કરવા. એ ચિંતા( સારસંભાળ ) અનેક પ્રકારની છે. જે સ'પદાવત શ્રાવક હાય તે પેાતે તથા પેાતાના દ્રવ્યથી તેમજ પેાતાના નાકરાથી સુખે કરી તપાસ રખાવે અને દ્રવ્ય રહિત જે શ્રાવક ડાય તે પેાતાના શરીરથી દેરાસરનાં જે કાંઈપણુ કામ ખની શકે તે કરે અથવા પોતાના કુટુંબમાંથી કાઇકની પાસે કરાવવા ચેાગ્ય હાય તા તેની પાસે કરાવી આપે. જેવું સામર્થ્ય હાય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે પણ યથાશક્તિને ઉલ્લંઘન ન કરે. ઘેાડા વખતમાં ખની શકે એવું કાંઇ કામ દેરાસરનુ હાય તા તે બીજી નિસીહિ પહેલાં કરી લે, અને થાડા વખતમાં બની શકે એમ ન હાય તેા મીજી નિસિહીની ક્રિયા કરી લીધા પછી યથાયાગ્ય યથાશક્તિ કરે. એવી જ રીતે ધર્મશાળા, પાષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસંભાળ પશુ દરાજ યથાશક્તિયે કરવામાં ઉદ્યમ કરવા. કેમકે દેવ ગુરુ, ધર્મનાં કામની સારસંભાળ શ્રાવક વિના બીજો કાણુ કરી શકે એમ છે? માટે શ્રાવકે જ જરૂર કરવી. પણ ચાર બ્રાહ્મણુ વચ્ચે મળેલી એક સારણગોની પેઠે આળસમાં ઉવેખવાપણું કરવુ' નહીં. કેમકે દેવ, ગુરુ, ધર્માંનાં કામને ઉવેખી નાંખે અને તેની ખની મહેનતે સારસંભાળ ન કરે તેા સમકિતમાં પશુ દૂષણ લાગે છે. જ્યારે ધર્માંના કામમાં આશાતના થતી હાય તાપણુ તેને ટાળવા તૈયાર ન થાય અથવા આશાતના થતી જોઇને તેનું મન દુ:ખાય નહીં, ત્યારે તેને અહંત ઉપર ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક હૃષ્ટાંત સંભળાય છે કે, “ કાઇક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કેાઈકે આંખ કાઢી નાખેલી, તેના ભક્ત ભીલે તે દેખી, મનમાં અત્યંત દુ:ખ લાવીને તત્કાળ પેાતાની આંખ કાઢીને તેમાં ચાડી. ” તે માટે પેાતાનાં સગાંવહાલાંનાં કામ હાય તેના કરતાં પણ અત્યંત આદરપૂર્વક દેરાસર પ્રમુખનાં કામમાં નિત્ય પ્રવૃર્તીમાન રહેવું યેાગ્ય છે. કહેલ છે કેઃ—
શરી૨ ઉપર, દ્વવ્ય ઉપર અને કુટુંબ ઉપર, સર્વ પ્રાણીઓને સાધારણ પ્રીતિ રહે છે; પણ મેાક્ષાભિલાષી પુરુષાને તેા તીર્થંકર ઉપર, જિનશાસન ઉપર અને સંઘ ઉપર અત્યંત પ્રીતિ હાય છે.
આશાતનાના પ્રકાર.
જ્ઞાનની, દેવની અને ગુરૂની, એ ત્રણેની આશાતના જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે.
જ્ઞાનની આશાતના.
જ્ઞાનની જઘન્ય આશાતના-પુસ્તક, પાર્ટી, ટીપણુ, જપમાળા પ્રમુખને મુખમાંથી નિકળેલું થુંક લગાડવાથી; અક્ષરાના હોનાષિક ઉચ્ચાર કરવાથી જ્ઞાન ઉપકરણ પેાતાનો પાસે છતાં અધાવાયુ સરવાથી થાય છે. એ સર્વ પ્રકારની જ્ઞાનની જન્ય આશાતના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International