________________
પ્રથમ ફન-ત્યારા |
[ ૨ ]
66
કાચાં ધાન્ય, એએને ઘણું ઝીણું વાટેલું મીઠું દર્દ ખૂત્ર મન કીધેલ હોય તેા પણુ પ્રાયે અગ્નિ વિગેરે પ્રબળ શસ્ત્ર વિના અચિત્ત નથી થતાં જે માટે ભગવતી સૂત્રના એકવીશમા શતકે ત્રીજા ઉદ્દેશામાં કહેલ છે કે, વજ્રમય શિલા ઉપર વમય વાટવાના પથ્થરથી પૃથ્વીકાયના ખંડ (કાચી માટી વિગેરેના કટકા) બળવંત પુરુષ એકવીસ વાર જોરથી વાટે તાપણ કેટલાક જીવ ચંપાણા ને કેટલાક જીવને ખબર પણ પડી નથી” (એવું સૂક્ષ્મપણું હાય છે, માટે પ્રમળ અગ્નિના શસ્ર વિના અચિત્ત થતાં નથી.) વળી સાજનથી આવેલ હરડે, ખારેક, લાલ દ્રાક્ષ, કીસમીસ, ( ઝીણી દ્રાક્ષ ), ખજુર, મરી, પીપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખેાડ, તીમજા, જળદાળુ, પીસ્તાં, ચણકખાખા ( કમાખચીની ), સ્ફટિક જેવા ઉજ્જવળ સિધવ પ્રમુખ ખાર, સાજીખાર, બીડવણું ( ભઠ્ઠીમાં પાકેલુ લુણ ) બનાવટથી બનાવેલ હરકેાઇ જાતિને ખાર, કુંભારે મન કરેલી માટી, એલચી, લવંગ, જાવંત્રી, સુકેલી મેાથ, કુંકણુ દેશના પાકેલાં કેળાં, ઉકાળેલ સીંગાડાં અને સેાપારી પ્રમુખ સર્વ અચિત્ત સમજવાં એવા વ્યવહાર છે.
બૃહત્કલ્પસૂત્રમાં પણ કહેલ છે કે:—
अणहारेणं तु भंडसंकती ॥
जोयणसयं तु गंतुं, वायागणिधूमेण य, વિશ્વરથં હોર્ ઢોળાર્ફ | શ્ ||
66
લુણ વિગેરે સચિત્ત વસ્તુએ જ્યાં ઉત્પન્ન થઇ હાય ત્યાંથી એકસા ચેાજન ઉપરાંત જમીન ઉલ્લંઘન કરી જાય ત્યારે પેાતાની મેળે અચિત્ત બની જાય છે. ” અહું યાં કાઇ એવી શંકા કરે કે, કેાઈ પ્રમળ અગ્નિના શસ્ર વિના માત્ર સેા ચેાજન ઉપરાંત ગમન કર વાથી જ સચિત્ત વસ્તુએ અચિત્ત કેમ થઇ શકે ? તેને ઉત્તર આપતાં કહે છે—જે સ્થાનકે જે જે જીવેા ઉપજેલા છે તે તે તે દેશમાં જ જીવે છે, ત્યાંનાં હવા પાણી બદલાવાથી તેઓ વિનાશ પામે છે. વળી માર્ગમાં આવતાં આહારને અભાવ થવાથી અચિત્ત થાય છે. તેના ઉત્પાત્ત સ્થાનકે તેને જે પુષ્ટિ મળે છે તેવી તેને માર્ગમાં મળતી નથી તેથી અચિત્ત થાય છે. વળી એક સ્થાનકેથી ખીજે સ્થાનકે નાંખતાં પછાડતાં અથડાવા પછડાવાથી ખરેખર અચિત્ત થાય છે; અથવા એક વખારથી બીજી વખારમાં નાખતાં ઉથલપાથલ થવાથી ચિત્ત થાય છે. વળી સેા ચેાજન ઉપરથી આવતાં વચમાં ઘણા ઘણા પવનથી, તાપથી તથા ધૂમાડા વિગેરેથી અચિત્ત થાય છે. ‘ લવાદિ • એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું. છે તેથી હરતાલ, મણુસીલ, પીપર, ખજુર, દ્રાક્ષ, હરડાં એ વસ્તુ પણ સે યાજન ઉપરાંતથી આવી હાય તા અચિત્ત થાય છે એમ જાણવું, પણ તેમાં કેટલાંક અનાચીણુ છે. પીપર, હરડે વિગેરે આચી અને ખજુર, દ્રાક્ષ વિગેરે અનાચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org