SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - --- ---- - | [ ૧૬ ] શ્રાવિધિ ! . સર્વ વસ્તુને સામાન્યથી પરિણમવા( બદલાવા)ના કારણે आरुहणे ओरूहणे, निसिअण गोणाईणं च गा उन्हा ॥ भूमाहारच्छेए, उवक्कमेणं च परिणामो ॥ १ ॥ ગાડાં ઉપર કે પિોઠીયાની પીઠ ઉપર વારંવાર ચડાવવાથી, ઉતારવાથી અથવા તે કરી યાણાં ઉપર બીજા ભાર થવાથી કે તેના ઉપર બીજા માણસોના ચડવા બેસવાથી તેમજ પિઠીયાના શરીરના બાફથી અથવા તેઓના આહારને વિકેદ થવાથી તે કરીયાણાં રૂપ વસ્તુઓનું પરિણામ (બદલાવું ) થાય છે. જ્યારે જેને કાંઈપણ ઉપક્રમ (શસ્ત્ર) લાગે ત્યારે પરિણામાંતર થાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારના હોય છે. ૧ સ્વકીય શસ્ત્ર, ૨ પરકાય શસ્ત્ર, ૩ ઉભયકાય શસ્ત્ર. સ્વકીય શાસ્ત્ર જેમકે, ખારું પાણે મીઠા પાણીનું શસ્ત્ર, કાળી માટી તે પીળી માટીનું શસ્ત્ર, પરકાય શસ્ત્ર-જેમકે, પાણીનું શસ્ત્ર અગ્નિ અને અગ્નિનું શસ્ત્ર પાણું. ઉભયકાય શસ્ત્ર-જેમકે, માટીમાં મળેલ પાણી નિર્મળ જળનું શસ્ત્ર. એવી રીતે સચિત્તને અચિત્ત થવાનાં કારણ જાણવાં. વળી પણ કહે છે કે – उप्पल पउमाई पुण, उन्हें दिन्नाइं जाम न धरंति; मोग्गारग जुहिआओ, उन्हेंच्छूढा चिरं हुंति ॥ १ ॥ मगदंति अ पुप्फाई, उदयेच्छूढाई जाम न धरंति; उप्पल पउमाइपुण, उदयेच्छूढा चिरं हुंति ॥२॥ ઉત્પલ કમળ ઉદનીય હોવાથી એક પ્રહર માત્ર પણ આત(તડકા)ને સહન કરી શકતા નથી કિંતુ એક પ્રહરની અંદર જ અચિત્ત થઈ જાય છે (કરમાય છે). મોગરો, મચકુંદ, જુઈનાં ફૂલ ઉષ્ણ યાનીક હોવાથી આતપમાં ઘણું વાર રહી શકે છે (સચિત્ત રહે છે). મેગરાના ફૂલ પાણીમાં નાંખ્યા હોય તો પ્રહર માત્ર પણ રહેતા નથી, કરમાઈ જાય છે. ઉ૫લ કમલ ( નીલ કમળ ) પ કમળ ( ચંદ્રવિકાસી ) પાણીમાં નાખ્યા હોય તો ઘણા વખત સુધી રહે છે (સચિત્ત રહે છે પણ કરમાતા નથી). લખેલ છે કે – पत्ताणं पुप्फाणं सरडु फलाणं तहेव हरिआणं ॥ बिडंमि मिलाणंमि नायव्वं जीव विप्पजढं ॥ પત્રનાં, પુષ્પનાં, સરફળ( જેની કાતલી, ગેટલી, છાલ કઠણું બંધ ન હોય એવાં ફળ)નાં તેમજ વાથુલા પ્રમુખ સર્વ ભાજીઓનાં, અને સામાન્યથી સર્વ વનસ્પતિ એનાં બીંઢ (ડાલમાંથી ઊગતે ફણસલો), મૂળ નાળ ( વચલી થડની દાંડી) કરમા એટલે જાણવું કે હવે આ વનસ્પતિ અચિત્ત થઇ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy