________________
૧૩. જેનાગમ આનરૂદ્ધ એવા શ્રી મહાવીર પ્રભુના
ઉચ્ચ સદાચારનાં ઉપદેશવને વિશ્વમાં સર્વત્ર પ્રસરાવવા પ્રયત્ન કરે અને જેમ જેમ સંકુચિત વિચાર દષ્ટિ અને રૂઢ સંકુચિત આચાંર પ્રવૃત્તિ શનૈઃ શનૈઃ વિશાલને ધારણ કરી સર્વત્ર વિશ્વાતિ ધર્મોની સ્પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્ય બિન્દુ દષ્ટિએ પ્રયત્ન કરે કે જેથી સાધ્ય બિન્દુ પ્રતિગમન કરી શકાય અને ભવિષ્યમાં શિયાળ ભિન્ન ગચ્છના લઘુ વર્તુલો પરસ્પરની ભિજતાને ત્યાગ કરીને મહા મત્લ રૂપે બને અથવા મક
વર્તેલથી અભિન્ન એવાં ચ તરીકે ચિરંજીવી શકે. ૧૪ પરસ્પર ગ૭ મત માન્યતા ઉદીરણ કરી કરીએ
જેઓ પરસ્પર ગીય મનુષ્યમાં કલેશ ભેદનાં એ વાવતા હોય, તેઓની તેવા પ્રકારની પ્રવૃત્તિ અટકે અને તેઓ પરસ્પર મતદ યુદ્ધથી આત્મવીને દુરૂપયેગ ન કરે એવી દશાની પ્રાપ્તિ માટે પરસ્પર ગચ્છ સુરિઓ વગેરેએ ઉપદેશદ્વારા-સત્તા દ્વારા અને ખાનગી યુક્તિઓ પ્રયત્ન કરે. સાધુઓને ધ્વી. એને, શ્રાવકને અને શ્રાવિકાઓને એવી બાબતમાં કલેશ ન થાય તેવા પ્રેરણા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org