________________
પરસ્પર ગચ્છીય સાધુએ, ઉપાધ્યાય અને આચાર્યો એક બીજાને અમુક તીર્થ સ્થમાં વા ક્ષેત્રમાં અમુક સમયે મળી શકે અને પરસ્પર અજ્ય ભાવ ખીલે એવા ઉપાયે લેવામાં આવે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે. વમાં જ ના મનુસરા પર ત ન રોને ધર્મને લાભ મળે એ મને અને રાત્રીઓ તરફથી આચાર્યાદિની આજ્ઞા પુરસપ્રદર ૩પ લેવામાં આવે. ઉપદેશદ્રા-વરા– દ્વારા ઉપકારધારા– ગુરૂકુલાદિ વ્યવથા દ્વારા અને ગામોગામ દેશદેશ વિહાર વ્યવસ્થાદ્વારા સર્વ મનુષ્યને લાભ થાય એવા પ્રયત્ન સેવવા-લેવરાવવા અને જેઓ સેવતા હોય તેઓને સહાય માન આપી સાર્વજનિક કલ્યાણ કરી સાર્વજનિક પ્રિયતા મેળવવી, પરસ્પર ગની એક બીજાથી વિરૂદ્ધ જે જે માન્યતાઓ હોય તે માન્યતાઓને ઉદીરણ કરી પરસ્પર ગછ કલેશ નિન્દા કરે છે અને તેથી પરસ્પર ફાટફુટથાય એવી પ્રવૃત્તિ કરી નહિં કરાવવી નહિં અને અનુમેદવી નહિ. એવા પરસ્પર ગ૭ નેતાઓએ નિયમો ઘડવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org