________________
સાધુઓની અને સાત્રિીએનિ સંખ્યામાં વૃદ્ધિ અને સર્વ પ્રકારના શુભ પ્રગતિ થવામાં જે જે વિદનો સમુપસ્થિત થતાં હોય, તેઓને કામણ સંઘ દ્વારા તે તે વિદને-અડચણે ટળે એવા ઉપાયે લેવા અને દેશ કલાનુસાર મધ્યમ વૃત્તિએ ઉત્સર્ગ અને અપવાદ માર્ગ એ બેને અનુભવથી નિશ્ચય કરી સાધુઓની અને સાવિઓની સંખ્યા વૃદ્ધિ પ્રતિ લક્ષ્ય દેવું. દેશકાલાનુસારે જઈને કામમાં અને જઈનૈતર કોમમાં પરસ્પર ગ૭ વિભેદક માન્યતા વિભેદક ઉપદેશ ન દે અને સર્વસંઘમાં સર્વને એકતા જે જે 'વિચારેએ અને જે જે આચરેએ થાય તેઓને
ધ્યાનમાં રાખી પ્રત્યેક મનુષ્યની યોગ્યતાનુસાર ઉપદેશ દે, પરસ્પર અને એકતા વધે એ ઉપદેશ દે, દેશકાલાનુસાર સાધુ મહાસંઘે જે જે ઉપદેશ દેવાની વ્યવસ્થા નિયમિત કરી હોય તેના અનુસારે ઉપદેશ દે, જે જે ધાર્મિક અંગેને માટે ખાસ ઉપદેશ દેવાને ઠરાવ કર્યો હોય તે તે અંગેની વ્યવસ્થા પ્રમાણે ઉપદેશક સાધુઓએ ઉપદેશ દેવે. સાધુઓની, સાધ્વીઓની, શ્રાવકોની અને
શ્રાવિકાઓનિ વૃદ્ધિ થાય એવા જે જે ઉપાયો નિયુકત કર્યો હોય તે તે ઉપ દ્વારા ઉપદેશ દે. અન્ય ધર્મોના ઉપદેડો સરસ્વ ધર્મ ની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org