________________
૨૮
અમરવા ન કરવાને માટે માતા પિતાની
મંતવ્યને વા અન્ય ગચ્છીય સાધુઓને તેડી પાડવા માટે અને અન્યગચ્છીય શ્રાવકેને અનેક યુકિતથી પિતાના - સગી કરવા માટે દાંભિક ધર્મોપદેશદ્વારા પ્રયત્ન કરે છે, તેઓ અને પરસ્પર સ્વયમેવ વિનાશ પામે છે. અતવ ઉપર્યુકત વાતને લક્ષ્યમાં લેઈ આ સુધરતા જમાનામાં પિતાની દશાને ખ્યાલ કરીને એક્તા કરવાને માટે સંકુચિત દષ્ટિ, વિરેાધ દૃષ્ટિ, મમત્વદષ્ટિ અને વૈરદષ્ટિને ત્યાગ નહિ કરે તે તેઓના લુખ્ખા આચારનું કાંઈ જેર ચાલશે નહિ અને ગુણવિનાના ઉપર ઉપરના આચારોથી તેઓ વિશ્વ સમાજને આકર્ષણ કરી શકશે નહિ.
હવે જઈન કેમને સાધુઓ પરથી પરસ્પરની બેદણી કુસંપ, એક બીજાની નિંદાનાં છાપાં છપાવવા અને પરસ્પર વર ઈત્યાદિ કારણેથી તેઓના પરને રોગ પ્રતિદિન ઘટતે. જાય છે. અને ભવિષ્યમાં આ પ્રમાણે ચાલશે તે સારા મનુષ્યો સાધુએ થશે જ નહિ અને અકેળવાયેલ દુખી મનુ સાધુઓ થશે તેઓ જઈન કેમનું શું શ્રેય કરી રાશે ? પેલામાંથી પીળાં થયાં અને પીળામાંથી શું થશે ? તત્સંબંધી ચેતવામાં નહિ આવે તે ઈદ તૃતીયં રૂપ કાંઈ જાગશે એમ નકકી માનવું.
જેઓ શારના રહસ્ય પુર્વક દેશકાલાનુસાર સર્વત્ર સર્વ મનુષ્યને સર્વના અધિકાર સદ્વિચારે સમર્પશે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org