________________
તેઓને સાધુઓ પરનો રાગટળી જશે. અએવ પરસ્પર સંઘાટક ગીય સાધુઓએ પરસ્પરના ક્ષેત્રેપર પડાપડ નહી કરતાં એક સુવ્યવસ્થાથી સલહ સંપકોલકસર કરીને વર્તવું જોઈએ કે જેથી વિમાનમાં તથા ભવિષ્યમાં એ બીજાના સંધાડા ગચ્છના સાધુઓની સતાને નાશ ન થાય અને શ્રાવકેને સાધુઓની ગરજ રહે તથા “સાધુઓ પસ્પાર એક બીજાની ખેદણી કરનારા છે ઈત્યાદિ ખેદ કરવાને સતાસામે થનારા શ્રાવક્ર વગેરેને અવકાશ ન રહે. આ બાબતને પરસ્પર સંઘાડા ગચ્છના ઉપરી આચાર્યો વગેરેએ નિર્ણય કરી સલાહ સંપ કર જોઈએ. ગચ્છ સંઘાલની
વ્યવસ્થાઓ સુધારવાને અને પરસ્પર લgવતું તેનું એકય કરવા માટે વખતસર પ્રયત્ન નહિ કરવામાં આવશે, તે અંતે એ પરીણામ આવવાનું કે પરસ્પર કલેશાદિ સંઘર્ષ ણમાં સાધુઓ, સાધ્વીઓ અને તેઓના પરસ્પર રાગી શ્રાવકે અને શ્રાવકાઓનું અશુભ માર્ગે આત્મવીર્ય નષ્ટ થવાનું એમ નકદી જાણવું જે ધાર્મિક કામમાં અનેક જાતને સડો પેસે છે અને લઘુલઘુ વર્તેલમાં વહેંચાઈ જઈને પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રયત્ન કરે છે તે તેમને યાદવાસ્થલી પેઠે સ્વયમેવ નાશ થાય છે અને તે કેમ વિશ્વમાં પિતાનું અસ્તિત્વ સંરક્ષવા શકિતમાન થતી નથી પરસ્પર સંઘાડાએ, ગએ આદિના પ્રમુખે જેઓ ક્ષેત્રાદિની અવ્યવસ્થા પુર્વક રહે છે અને પરસ્પર એક બીજાના ગચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org