SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં પરસ્પર સંઘાડા–ગચ્છના સાધુઓ અને સાધ્વીઓની શ્રાવકે પરની સત્તાને નાશ થાય છે અને તેઓ ભિક્ષા માતે ખાનારા આવાઓના જેવી દશાને પ્રાપ્ત કરે છે, આવી પ્રવૃતિ વર્તમાનમાં પ્રાયઃ ઘણું દેખવામાં આવે છે. તેઓ સરાગ સંયમી હોવા છતાં અને પંચમ આરામાં હોવા છતાં ચોથા આરાના જેવી વીતરાગદશાને ડે કરીને જ્યાં ત્યાં પરસ્પર ગઈ સંઘાડાનાં ક્ષેત્રો પર અને શ્રાવ પર પડાપડી કરી પિતાનું જમાવવા અને અન્યનું નિષ્કાસન કરવા જતાં બગલા ભક્તની દશા કરે છે તે સદા ટકી શકતી નથી અને પરસ્પર સાધુઓની પ્રાય - તરિક અવ્યવસ્થિત આવી સ્થિતિ બનવાથી દુઃખે માથું અને કુટે હઈયું” એવી બાહયમાં પ્રવૃતિ આદીને વીતરાળા, દશા જણાવવા જાય છે, પરંતુ તે સિદ્ધ થતી નથી અને સરાગ દશાના સંયમ પાળવાની ગચ્છગચ્છ સંઘાર ત્રિની સુવ્યવસ્થાથી ભ્રષ્ટ થઈ સંઘપરની સ્વસાધુમતાને ઉદ્દ કરે છે. સંઘપર સતા ધારણ કરનારી સાધુ કમ ને આ બાબતમાં કાંઈ વિચાર કરીને પરસ્પર એક બીજાના ક્ષેત્રો ઉપરની પડાપડીને ત્યાગ નહિ કરે તે સરાગ સંયમ પાળવાની અને પ્રવર્તાવવાની સતાને ઉછેર થશે અને શ્રાવકો વગેરેને સુવ્યવસ્થાથી જે લાભ મળતું હશે તે બંધ થશે તેમજ પરિણામે સંઘ સત્તાના સૂત્રોમાં પરિવર્તન થવાથી અને સાધુઓમાં પરસ્પર થતી નિંદાદિક બદણીથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001783
Book TitleSadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorNagin Mansukhbhai Parikh
PublisherNagin Mansukhbhai Parikh
Publication Year1934
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy