________________
જઈને મહાસંધ રૂપ એક સમષ્ટિની સેવા કરનારે સમયજ્ઞ થવું જોઈએ અને સર્વ મનુષ્યોની સાથે હળી મળીને ચાલવાનું શિક્ષણ ગ્રહીને તે આચારમાં મુકવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય સમયજ્ઞ થયેલ નથી તે ગમે તે દક્ષ હોય તે પણ કોઈ પણ જાતની ધાર્મિક વા વ્યવહારિક સમાજ સેવાનું આચરણ કરી શકો નથી. સમય મનુષ્ય પ્રત્યેક વખતે અમુક પ્રતિકુલ વા અનુકુળ સંગમાં કેવી રીતે વધવું–વર્તવું તે યથાર્થ અવધી શકે છે અને તેથી તે જઈન કેમ-જઈને ધર્મની સેવામાં સમય થઈને યથાતથ્ય પ્રવૃત્તિ કરી શકે છે. જે મનુષ્ય સમય સુચકતા વાપરીને દેશ-સમાજ ધર્મની સેવા કરે છે તે ઘણાં વિદનેમાંથી નિર્વિકપણે પસાર થાય છે. સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વતી જઈન સંઘની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્મોન્નતિની સાથે મહાસંઘરૂ૫ સમકિની પ્રગતિ–પુષ્ટિ–તુષ્ટિ વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે.
સાધુઓ અને સાધ્વીઓ એક બીજાના સંઘાડાનાં ત્ર પર શ્રાવકેના ઉપર ઉપરના રાગનાં આકર્ષણથી પડા કી કરે છે અને એક બીજામાં ક્ષેત્રના શ્રાવકને પરસ્પર સંઘાડાના સાધુઓ વિરૂદ્ધ સમજાવી પિતપતાની સતા અને રાગને ચિરંસ્થાચિ ભાવ રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org