________________
તેથી તે મતભેદને સહન કરિને સર્વનિ સાથે મળીને કાર્ય કરવાની આત્મશકિત પ્રગટાવવી જોઈએ. જે મતભેદને સહન કરી શકતું નથી તે અનેક મતભેદ ધારક મનુષ્યની સાથે અમુક બાબતમાં ભેગે મળી કાર્ય કરવાને શકિતમાન થઈ શકતું નથી. અને ઉલટુ સંમેલનના બદલે વિષમતાનુ ઉત્થાન કરી લાભને બદલે હાનિ પ્રાપ્ત કરી શકે છે. મત સહિષ્ણુતાવાળે મનુષ્ય મતભેદે ઉદાર ભાવ રાખીને જઇનકોમ અને જઈને ધર્મનિ સેવામાં આગળ વધી આત્મવતિની સાથે મહા સંઘન્નતિમાં આત્મભાગ અને આત્મભેગ સમ. પવા વિશેષતઃ સમર્થ થઈ શકે છે, મતભેદને સહચાવિના એક બીજાની સાથે હાથે હાથ મિલાવી કાર્ય કરી શકાય નહિ. મતભેદને નહિ સહન કરનાર ક્ષણમાત્રમાં મગજનિ સમતલ તાને ઈ બેસે છે, અને રંગમાં ભંગ પાડી જઇન મહા સંઘની ઉન્નતિમાં વિક્ષેપ નાંખે છે અને તેના નિમિત્તે અન્યની પાસે વિક્ષેપ નંખાવે છે. સ્વાતિમાં આગળ વધવા માટે મતભેદને સહન કરવા પડે છે તે જઇને મહા સંધ અને જઈનધર્મની ઉનતિમાં અનેક મતભેદને સહન કર્યા વિના એક પગલું પણ ભરી શકાય નહિ; એમ અવબેહીને જેણે મતભેદ સહિષ્ણુતાને ધારણ કરી હોય છે તેજ જઈન મહાસંઘસેવા ગચ્છસેવા સમાજસેવા મંડલસેવા વગેરે સેવા કરવાને અધિકારી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org