________________
૧૮
ખુદ ખ્યિ સાચા સાધુએ સ્વપન્નતિ સહેજે કરે.
તળાવમાં નાખેલા પથરાથી જેમ સર્વ તળાવમાં કુંડાળાં ઉત્પન્ન થાય છે, તેમ ભિન્ન ભિન્ન ગચ્છ સંધાહાના સાધુઓમાં અને સાધ્વીઓમાં શ્રાવકમાં અને શાંવિકાઓમાં ખળભળાટ, કરાં-કંકાસ જાગે છે, અને જઈન સંધની શકિતને ઉપગ ખરેખર જઈને સંઘ અને જન ધર્મના નાશાથે થાય છે. એવું વર્તમાનમાં જ્યાં
ત્યાં દેખીને અને તે પ્રતિ જન મહાસંઘની ઘોર નિંદ્રાની રાજસ્થા દેખીને કયા જઈન શાસનની લાગણીવાળા જઈન અશાની આંખમાંથી બે અશુઓ નહિ પડે? જઈન ગાપુએ અને સાધ્વીઓમાં પ્રચલીત નિંદા, કુસંપ, દેખાય, પરપર ખંડનમંડન અને તેથી જઇન સાધુઓ પર વધતિ અરૂચિ, જઈન શાસનની પડતી અને જઈન સર્વસ્વને જશ વગેરે અટકાવવાની લાગણે જે ચતુર્વિધ સંઘમાં પ્રગટે તે પ્રથમ તે એ કરવાની જરૂર છે કે જઇન સાધુઓ અને સાધ્વી વસ્વગચ્છ સંઘાડના આચાર્યની આજ્ઞા પ્રમાણે ચાલે અને તેઓમાં ભુલચુક આવે તે તેમના ગ૭ના આચાર્ય તથા તેમના ગચ્છના આગેવાન જાવકને પરસ્પર સંઘાડાના સાધુઓએ જણાવવું અને સુલેહ સંપ રહે એવી વ્યવસ્થાપુર્વક પરસ્પર સમાધાન કરી લેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org