SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ધરતા નહીં શુભ ધમને જે કામિનીને કરગરે, લલચાઈને લક્ષ્મી વિષે જે વિત્ત લેવા સંચરે; જે મેહમાયાના ગુલામ થઈ બહુ શેકે રડે, એ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. બેલી ફરી ક્ષણમાં ફરે નિશ્ચય નહીં મનમાં વરે, વિશ્વાસઘાતી ઝટ બની જે જાય શત્રુના ઘરે; ગીતાર્થ નહીં ગીતાર્થની નિશ્રા વિના જે વિહરે એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. ગંભીરતા મનમાં નહીં કે વાત ઉરમાં ના કરે, રહેતા નહીં કીધું પરસ્પરનું અને મન તડફડે, ઢમઢેલ માંહે પિલને ઉપર રહે આડંબર, એ સાધુએ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. હિત શીખ દીધી ઉન્નતિની તે ન કાને સાંભળે, ઉલટા હિતસ્વી લેકને જે વિંધતા વાણી શકે, મનમાં જરા દાઝ જ નહીં નિજ ધર્મની તે શું તરે, ૨ સાધુઓ ભેગા મળીને ઉન્નતિ કયાંથી કરે. સુસંપથી જે ચાલતા જાણે જમાને ગુણવડે, જ્ઞાની અને વકતા અને સમુદાયમાં ભળતા ભળે; આચાર્યની આજ્ઞા ધરી નિજ શકિત ધમેં વાપરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001783
Book TitleSadhu Sammelanni Safalta mate Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorNagin Mansukhbhai Parikh
PublisherNagin Mansukhbhai Parikh
Publication Year1934
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy