________________
૧૯
પણ જાહેરમાં કઈ પણ જાતની જાતિ નિંદા વગેરે ખટપટ ન થાય તેવું પરસ્પર ગચ્છ સંઘાડાના આચાએ પત્ર વ્યવહારથી વા રૂબરૂ મળીને સમાધાન કરી લેવું, અથવા ગચ્છના આગેવાન શ્રાવકેદવારા પરર ગ૭ સંઘાડામાં ચાલતી તકરારનું સમાધાન કરી લેવું. પરસ્પર ગ૭– સંઘાડાના સાધુઓમાં અને સાઠવીઓમાં કલેશ ન પ્રકટે એવી જાતને ભિન્ન ભિન્ન ગચ્છના આષાએ પરસ્પર મળી–બંદોબસ્ત કરી લે. જે આ પ્રમાણે તેઓ નવું ચઈતન્ય પ્રગટાવી જઈન શાસનની અને પિતાના આત્માની ઉન્નતિ માટે વર્તશે તે ભવિષ્યમાં તેમનું સ્વાસ્તિત્વ ટકી શકશે અન્ય ચા નામ વશેષ બાકી રહેશે.
જેન સાધુઓ અને સાધ્વીએ અહંતા, મમતા, ખટપટ, માનપૂજ, કદાગ્રહ વગેરેને ત્યાગ કરી જનની પ્રગતિમાં પરસ્પર ઉપાઠ આપવા આ ગ પુર્વક તૈયાર થવું જોઈએ. શ્રી જિનેશ્વરેએ શગ દ્વેષને જીતવા પૂર્વક સર્વ જીવોનું કલ્યાણ કરવાને સદુપદેશ આપે છે. કોઈ પણ રીતે રાગ દ્વેષને શમાવ અને આત્માના સહજ સુખના ભોકતા થવું.
સર્વ ગચ્છના સાધુઓએ અને સા વીઓએ વિચારવું કે અમે સર્વ રાગદ્વેષને જીતનાર એવા જિનને રામદેષ જીતવા રૂપ માગ અંગિકાર કર્યો છે અને એ માર્ગ અંગિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org