________________
એમ કહેશે કે જઈને કે મને ઘટાડો કરવા જોઈએ ? અલબત કેઈપણ કહેશે નહિ. જઈને કેમને સંખ્યામાં વધારો થાય તે જઇન ધર્મ પણ વિશ્વમાં જીવતે રહી શકે. જઈનમાં પ્રાયઃ છત્રીસ હજાર જઈને મંદિરે ગણાય છે. જે જઇન કોમ ઘટતી જાય અને એની સંખ્યામાં અનેક ઉપાયે જમાનાને અનુસરી સુધારક બંધારણ કરી વધારે કરવામાં ન આવે તે જઈન મંદિરે વગેરેનિ ભવિ વ્યમાં કેવી અવસ્થા થાય તેને વિચાર કરીને જાગ્યા ત્યાંથી જઈન કેમનિ સંખ્યામાં વધારે થાય એવા વર્તમાનકાલન આચાર્યો વગેરે ચતુર્વિધ સંઘ ભેગા કરીને જઈનાચાર્યોના પ્રમુખપણા નીચે વરસે વરસે તેની બેઠકે ભરી સુવ્યવસ્થિ ત બંધારણ ઘડવાં જોઈએ અને તે પ્રમાણે ચતુર્વિધ સંઘે તેમાં પિત પિતાને આત્મ ભાગ આપવા તઈયાર રહેવું જોઈએ. જઈનાચાર્યો વગેરે જઈને જે ચાર ખંડના ધર્મ પાલકના ધર્મ વધારનારા પ્રયાસ તરફ પિતાની દષ્ટિ ફેંકશે તે તેઓને સામાન્ય સામાન્ય મતભેદે અને પરસ્પરના વિરોધે પરસ્પર લડવામાં જઈન કોમના વીર્યને ક્ષય કરવાનું ગમશે નહીં ભિન ભિન ગચ્છના સંઘે પરસ્પર સંપ કરી એક મહાસંઘ, સંપની જનાઓ પુર્વક ભેગો કરી આચાચેના પ્રમુખપણ નીચે જઈનેન્નતિનું કાર્ય પ્રારંભવું જોઈએ.
જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાધવી પાઠશાળાની વ્યવસ્થાપના માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org