________________
અએવ જેનોએ ભૂલ્યા ત્યારે ફરીથી ગણવાના ન્યાયને ધારણ કરી ભિન્ન ભિન્ન ગ ના આચાર્યો, ઉપાધ્યાયે અને સાધુઓનું સંમેલન કરી પર પરમાં અમૂક સરતે સુલેહ ના કેલકરારે કરાવી આચાર્યો, તાબામાં સાધુઓ અને સાધ્વીઓ રહે એવી વ્યવસ્થા કરી ગામે ગામ શહેરે શહેર અને દેશ દેશમાં જનસા વ્યવસ્થા પુર્વક સંસ્થાપિત જનાઓને અમલમાં મુકી દે એવો પ્રયત્ન કરે જોઈએ.
આચાર્યો, ઉપાધ્યાયે, માધુઓ, શ્રાવકે અને શ્રાવિકા ઓ વગેરે અંગે હાલ વિદ્યમાન છે અને તેઓએ પરસ્પર એક બીજાની સાથે જોડાઈ રે જઈનેન્નતિની યોજનાઓ પૂર્વક સુવ્યવસ્થા કરવી જોઈએ. હિંદુસ્તાનનિ પ્રાચીન એક અંગભૂત ગણાતી જઈન કેમ ધાર્મિક અને વ્યવહારિક રીતિએ યદિ સ્વકીયાસ્તિત્ર સંરક્ષી આગળ નહિ વધે અને પાશ્ચાત્ય દેશનિ પેિઠે જનાઓનિ સુવ્યવસ્થાથી વ્યવ સ્થિત થઈ પ્રવૃત્તિ નહી કરે તો તે પિતાનું જીવન સંરક્ષવા શકિતમાન થઈ શકશે નહિ. એ વખત ન આવે કે ભવિષ્યમાં જઈને કેમ પિતાનું અસ્તિત્વ ન સંરક્ષી શકે શ્રી ઋષભદેવથા તે આજ પર્યત જઈન ધર્મ પ્રવર્તી છે. અને જઈને ધર્મલોકોની સંખ્યા તેરલાખ !!! જઈન ધર્મના પ્રવર્તકોએ પોતાના ધર્મ પાલકોની સંખ્યા વધારે કરવું જોઈએ કે ઘટાડે કર જોઈએ? કયા જઈને બચ્ચો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org