________________
૨
ખાસ જૈન સાધુએએ, જૈનાચાએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર ગૃહસ્થાએ લક્ષ્ય દેવું જોઇએ અને તે પાઠશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સવ ગચ્છના સાધુએ નિયમિત કાયદા પ્રમાણે ચાલી ભણી શકે. તેમજ કેાઇ ગચ્છના સાધુને ફાઇ ગચ્છના સાધુ ભરમાવે નહીં તેમજ ગચ્છના ખંડન મંડનની ઉદીરણા ન જાગે એવા ખદાખસ્ત થવા જોઇએ. ભણુનાર સાધુઓને દરેક જાતની સગવડ કરી આપવી જોઇએ, સાવી પાઠશાળામાં પણ તે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈએ. ભવિષ્યમાં સાધુઓ અને સાધ્વીઓની જ્ઞાનાદિક ગુણા વડે ઉન્નતિ થાય એવું શિક્ષણ આપવું જેઇએ. ઉપદેશ દેવાનુ જમાનાને અનુસરી નવી પદ્ધતિથી સાધુઓ અને સાધ્વીઓને શિક્ષણ આપવું જોઇએ અને જૂની પદ્ધતિનાં શિક્ષણને સંસ્કાર આપી સારૂં રૂપ આપવું જોઇએ. જે જે ઉપદેશક ગીતા સાધુએન ખાટ પડે તેને સાધુ શાળામાંથી નીકળતા સાક્ષર સાધુએ વડે પૂરવી જોઇએ. સાધુ ગુરૂકુલ અને સાધ્વી ગુરૂકુલની સ્થાપનાથી નવા સાધુ થનાર ઉમેદવારે અને સાવી થવાની ઈચ્છાવાળી શ્રાવિકાઓને ખન્ને પ્રકારના ગુરૂકુલની સાથે અલગ વ્યવસ્થા કરીને તેઓને ભણાવવાની સગવડ કરી આપવી જોઇએ. અને તેએનામાં સદવર્તનની શુદ્ધતા અને ઉચ્ચતા પ્રગટી નીકળે એવ. ઉપાયે લેવા જોઇએ. અચાૉએ ઉપાધ્યાયએ અને સાધુઓએ સવ ગણેશના મહાસાધુ ગુરૂકુળ અને મહાસાધ્વી ગુરૂકુળની ચેાજના તરફ લક્ષ્ય દેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org