________________
ૐ
પાંચમ તિથિને ક્ષય હાય ત્યારે તેના તપ પૂર્વ તિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ ચૌદશના કરવે. તેરસે ભૂલી જવાય તેા પડવે પણ (એટલે કે ચૌદશ પડવે ).
દા. ત. આનન્દસૂરિગચ્છ પૂર્ણિમાની વૃદ્ધિએ એકમની વૃદ્ધિ કરવામાં માનતે અને તેના આધાર રૂપે દશ્યાં વિસ્તૃતૌ તુ પ્રતિપદ્યપીતિ' પાઠના ઉપયેગ થતા ( આ પણ એક આશ્ચર્ય ગણુાય ને ? ) ખીજી બાજુ દેવસૂગચ્છનાયતિએ એ પુનમને સ્થાને એ તેરસની વૃદ્ધિના આગ્રહવાળા અન્યા. આ ખેંચતાણના અંત અણુવા ૧૮૬૯માં સુરત મુકામે લેખ કર્યો કે ૩૬ પલની ઉદ્દયાત્મક તિથિ માનવી. ત્રણ ચામાસીની પુનમના ક્ષય હેય તે મારસ તેરસ એકઠા કરવા. ખીજા માસની પુનમના ક્ષય હાય તેા પડવાના ક્ષય કરવા' આની સામે પણપૂર્ણિમા ચૌદશમાં મળેલી દેખાય છે પણ પ્રતિપદામાં દેખાતી નથી” વિ. ચર્ચા શરૂ થઈ સાથે જ પૂર્ણિમા ક્ષયે તેરસના ક્ષયના વિરાધ પણ શરૂ થયે.
ત્યાર ખાદ પૂ. શ્રી સેનસૂ. મ. સામે પણ પ્રશ્નના ખડા થયા છે. જેમ કે- અગી આરસની વૃદ્ધિ હોય ત્યારે શ્રી હીરવિજય સૂરિ મહારાજના નિર્વાણ સહિમા, પૌષધઉપવાસ વિગેરે કૃત્ય, પૂર્વની કે પછીની અગીઆરસે કરવું ?' પૂ. શ્રી જણાવે છે કે, આયિકી અર્થાત્ મીજી અગી માસે શ્રી હીરવિજયસૂરિ મહારાજના નિર્વાણુ પૌષધ વિ. કરવા,’ બીજો પ્રશ્ન- રાહિણીના ઉપવાસ અને પંચમીઆદના ઉપવાસ કારણુ હોય તો જે તિથિમાં તે મળી જતી હોય તેમાં કરાય કે નહિ ?' ઉત્તરમાં પૂ. શ્રી જણાવે છે કે- કારણ હાય તો મળતી તિથિમાં કરાય અને કરાવાય એવી પ્રવૃત્તિ દેખાય છે. કારણ વિના તો ઉદય તિથિમાં જ એમ જાણવુ .'
કરાય
સમકાલીન શ્રી ધર્મસાગરજી . સમક્ષ પ્રશ્ન ઉભેા થયે કે ‘પુનમના ક્ષયે તમે શું કરશે ? પૂ. શ્રી એ સમાધાન આપ્યું કે ‘વાહ, તમારી વિચાર ચતુરાઈ! કારણ કે ચૌદશને દિવસે ચૌદશ પુનઃમ અને વિદ્યમાન હાવાથી પુનમની આરાધના પશુ ચૌદશ
ભેગી થઈ જ જાય છે.'
અઢારમી સદીમાં તિયિચર્ચાને અગેના કોઈ ખાસ ઇતિહાસ હવાનું પ્રાયઃ જાણુમાં નથી. એટલે સત્તરમી સદીની માન્યતા પ્રચલિત રહે એ સ્વાભાવિક છે. પરંતુ એગણીસમી સદીમાં તિથિવિષયક પૂ માન્ય તામાં હતી ચલી થવા માંડી, કારણ તરીકે દેવસૂરગચ્છ અને અનસુરગચ્છ એ વિભાગ અને તેથી એ વિશેષ તત્કાલીન ગાદીપતિ શ્રી પૂજ્યે ની સ્વેચ્છાપૂર્ણાંકની આજ્ઞા ખાસ કારણરૂપ લેખ ય.
Jain Education International
આમ એગણીસમી સદીના પ્રાયઃ છેલ્લા ચરણુમાં તિથિ પ્રકરણ' ના ગણેશ મંડાયા પ્રેમ કહી શકાય. ભલે સવિગ્ન સાધુએ તે વખતે હતા. વિદ્વાન અને ત્યાગી પણ હતા. જૈન સોંઘમાં પૂજનીય હતા. પણ સખ્યા કેટલી ? વિહારના ક્ષેત્રે કેટલા? જ્યારે ત્રીજી માજીએ શ્રી પૂજ્ગ્યાનું સામ્રાજ્ય હતુ. તેએ પરિગ્રહધારી અને સાધ્વાચારમાં શિવિલ સવિગ્નાને પણ શ્રી પૂજ્યેની આજ્ઞામાં રહી હતા. એ તે! હકીકત છે. સંખ્યાબળ ઘણું. ચાતુર્માસ કરવા પડતા. ધાર્મિ ક કાર્ય-માન્યતાઓમાં શ્રી પૂજ્યેાના ખેલ તે જ છેલ્લે નિર્ણય. આ પરિસ્થિતિ પ્રાયઃ વીસમી સદીના પ્રથમ ચરણ સુધી ચાલુ રહી. દા. ત. :
સ. ૧૯૨૮માં ભાદ્ર સુદિ એકમે એ હતી. તે વખતના શ્રી પૂજ્ય ધરણેદ્રસૂરિએ આજ્ઞાપત્ર કાઢ્યું કે આાગામીપણામાં બે પડવા છે તેને બદલે તમ્હારે એ તેરસ કરવી.’ સામાન્ય સાધુએ અને યતિએ જ નહિ પણ શ્રી રાજનગર (અમદાવાદ) ના પ્રસિદ્ધ ચાર ઉપાશ્રયમાં રહેલા સ`વિગ્ન
For Private & Personal Use Only
www.jainelibrary.org